________________
મારા ભગવાન કેવા રૂડા છે !
પરમ ધ્યેયરૂપ પરમ ઈષ્ટ, પરમ મિષ્ટ, પરમ વલ્લભ, પરમ વાલેસરી; પરમ મેહન, પરમ સહન, પરમ નાથ, પરમ સાથ પરમ વંદન, પરમ વંદન.
એવા
મોક્ષમાર્ગના નેતા, કર્મદળના ભેરા; ‘તના જ્ઞાતા, કેવળસુખના દાતા; અભયદાન દાતા.
કર્મના કાળ, કર્મના શત્રુ, કર્મના સંહારક, કર્મના વિનાશક કર્મના દાહક, કર્મના મારક.
એવા
ભવ્ય જીવના હદયના નવસરહાર, કરૂણાના સાગર, સમતાના અગર ક્ષમાના સમુદ્ર, શાંતિના ઉદધિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org