SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગનું રહસ્ય વાણીના પદ્મસરોવર, જિનશાસનના શણગાર. અમૃતના સાગર, પીયૂષના ભંડાર, સુધારસ ભેગી, આનંદરસ ભેગી. આ ત્મા રે મી, આત્મ વિશ્રામી; આત્મપરિણામી. એવા... ગુણ સમૂહના ભંડાર, પ્રકાશનો કરનાર, દિવ્ય તેજપુંજના ઘd, સર્વ તિમિરjજના હત્ત. અનાથના નાથ, અસહાયના સાથ, અશરણના શરણ, વિદ્ગોના હરણ તરણ તારણ, મરણ મારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy