________________
મારા ભગવાન કેવા રૂડા છે !
એવા અનંત અનંત અનુપમેય, લે કે ત્તર ગુણોના ધારક સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ, વી ત ર ગ ૫ ૨ મા મા.
ચૈતન્ય ઘન પ્રભુ, તિસ્વરૂપ વિભુ, અનંત ઐશ્વર્યના ધણું, રત્નત્રયના મુકુટમણિ
એવા...
મુક્તિસુંદરીના વરરાજા, ગણધરપ્રભુના ગુરુરાજ, ચેસઠ ઈદ્રોથી પૂજનિક, વંદનિક, અર્ચનિક;
શ્રી દેવાધિદેવ, દેવદેવેશ્વર નાથ!
શ્રી તીર્થકર મહાપ્રભુજીને અત્યંત અત્યંત પૂર્ણ વિનય સહ ભક્તિથી ત્રિકાળ ત્રિવિધ વંદન હે! વંદન હે અમયાત્મક નમસ્કાર હે! નમસ્કાર હે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org