Book Title: Bhagwati Sutra Part 14
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 643
________________ ६१७ therefद्रका टीका श०२४ उ. ३ सू०१ नागकुमारदेवस्योत्पादादिकम् ग्योनिकेभ्यो वा पञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते इति प्रश्नः । भगवानाह है गौतम | नो एकेन्द्रियतिर्यग्योनिकेभ्य भागत्योत्पद्यन्ते न वा द्वीन्द्रियेभ्यो न वा श्रीन्द्रियेभ्यो न वा चतुरिन्द्रियेभ्योऽपि वा आगत्य उत्पद्यन्ते किन्तु पञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्प आगत्योत्पद्यन्ते । हे भदन्त | यदि पञ्चेन्द्रिय तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा किं संज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिकेम्य आगत्य उत्पद्यन्ते अथवा असंज्ञिपंचेन्द्रिय तिर्यग्योनि केभ्य आगत्योत्पद्यन्ते इति प्रश्नः । उत्तरमाह - हे गौतम! होते हैं - तो क्या वे एकेन्द्रिय तिर्यञ्चों से आकरके उत्पन्न होते हैं ? पीन्द्रियतिर्यों से आकरके वे उत्पन्न होते हैं ? या तेन्द्रियतिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं ? या चौइन्द्रियतिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं ? या पश्चेन्द्रियतिर्यञ्चों से आकर वे उत्पन्न होते हैं ? इसके सर में भगवान् गौतम से कहते हैं - हे गौतम ! वे न एकेन्द्रियतिर्यञ्चों से करके उत्पन्न होते हैं न दो इन्द्रिय तिर्यश्चों से आकर के उत्पन्न होते हैं न तेइन्द्रिय तिर्यञ्चों से आकर के उत्पन्न होते हैं न चौइन्द्रिय तिर्थश्वों से आकर के उपन्न होते हैं किन्तु पञ्चेन्द्रिय तिर्यञ्चों से आकर के वे उत्पन्न होते हैं। इस पर पुन: प्रभु से गौतम पूछते है - हे भदन्त ! यदि पञ्चन्द्रिय तिर्यञ्चों से आकर के वे उत्पन्न होते हैं तो क्या संज्ञी पञ्चेन्द्रिय तिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं या असंज्ञी पञ्चेन्द्रिय तिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं - हे गौतम! થાય છે,-તા શુ તે એકેન્દ્રિય તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અગર એ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ત્રણ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ચાર ઇન્દ્રિયશાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા પાંચ ઇન્દ્રિયવાળા એકેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! તે એકેન્દ્રિય તિય ચામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમ એ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. તેમજ ત્રણ ઈન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી અને ચાર ઇન્દ્રિયવાળા તિય ચામાંથી પણ આવીને ઉત્પન્ન થતા નથી પર’તુ તે પાંચ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફીથી .ગૌતમસ્વામી આ ખાખતમાં પ્રભુને પૂછે છે કે હે ભગવન્ જે પાંચ ઈન્દ્રિયશાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તેા શુ તે સન્ની તિય ચા માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અસી પંચેન્દ્રિય તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હું ગૌતમ ! તેઓ भ० ७८

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683