Book Title: Bhagwati Sutra Part 14
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 670
________________ _____ भगवतींसूत्र दशवर्षसहस्रस्थितिकेषु उत्कृष्टतः सातिरेकपूर्वकोटिस्थितिकेषु नागकुमारेपुत्पद्यते ते खलु भदन्त ! जीवा एकसमयेन कियन्तो नागकुमारावासे समुत्पद्यन्ते गौतम ! जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कर्पतः संख्याता स्ते जीवाः नागकुमारावासे समुत्पद्यन्ते वज्रऋषभानाराचसंहननवन्तः, नवरं शरीरावगाहना त्रिष्वपि गमकेषु जघन्योत्कृष्टाभ्यां सातिरेकाणि पञ्च धनु शतानि समचतुरस्रसंस्थानसंस्थितानि तेषां शरीराणि, कृष्णनीलकापोतिफतेजोरूपा यह कितने काल की स्थिति वाले नागकुमारों में उत्पन्न होता है ? इसके उत्तर में उभु कहते हैं-हे गौतम ! वह जघन्य से दश हजार वर्ष की स्थितिवाले नागकुमारों में उत्पन्न होता है और उत्कृष्ट से सातिरेक पूर्वकोटि की स्थितिवाले नागकुमारों में उत्पन्न होता हैं, हे भदन्त ! वे जीव एक समय में कितने वहां नागकुमारावास में उत्पन्न होते हैं ? उत्तर में गौतम से प्रभु कहते हैं-हे गौतम ! वे जीव वहाँ पर एक समय में जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात उत्पन्न होते हैं। इस प्रकार से उत्पाद परिमाण द्वार को प्रकट करके संहननद्वार में यह कहा गया है कि उनके वज्रऋषभनाराच संहनन होता है, शरीरावगाहना यहां तीनों गमों में जघन्य और उत्कृष्ट से सातिरेक पांचसौ धनुष प्रमाण होती है इनके शरीर समचतुस्र संस्थान वाले होते हैं । कृष्ण, नील, कापोत રોગ્ય છે તે તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિ, વાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકેટિની સ્થિતિવાળા નાગકુમારેમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન તે જ એક સમથમાં નાગકુમારાવાસમાં કેટલા ઉત્પન્ન થાય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એવા જ નાગકુમારાવાસમાં એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણે ઉત્પન્ન થાય છે, અને ઉકૃછથી સંખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પાત, પરિમાણુ દ્વારા પ્રગટ કરીને સંહનન દ્વારમાં એ બતાવવામાં આવ્યું છે કે–તેઓને વજી ઋષભનાપાચ સંહનન હોય છે. શરીરની અવગાહના અહિંયાં ત્રણે ગમેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પાંચસે ધનુષ પ્રમાણુવાળી હોય છે. તેઓનું શરીર સમચતુરસ સંસ્થાનવાળું હોય છે. કૃષ્ણ, નીલ, કાતિ, અને તે લેશ્યા એ

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683