Book Title: Bhagwati Sutra Part 14
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 672
________________ ___ भगवतीस्त्र अध्यवसायाः प्रशस्ता अपि अप्रशस्ता अपि ।अनुवन्धो जघन्येन उत्कर्षेण च सातिरेकपूर्वकोटि प्रमितः । कायसंवेधो भवापेक्षया भवद्वयग्रहणरूपः, कालापेक्षया जघन्येन सातिरेका पूर्वकोटिर्दशभिर्व सहस्रैरभ्यधिका, उत्कृष्टतः सातिरेके द्वे पूर्वकोटयौ, एतावत्कालपर्यन्तम् असंख्यातवर्षायुष्कसंज्ञिमनुष्यगति नागकुमार गतिं च सेवेत तथा एतावत्कालपर्यन्तमेव मनुष्यगती नागकुमारगतौ च गमनागमने कुर्यादिति प्रथमो आदितश्चतुर्थों गमः १।। . स एव जघन्यस्थितिकोऽसंख्यातवर्पायुष्कसंज्ञिमनुष्यो जघन्यकालस्थितिक नागकुमारावासे सम्मुत्पयेत यदा तदा तस्यापि एषैव सर्वा वक्तव्यता वाच्या शरी. पूर्वकोटिरूप और उत्कृष्ट से भी सातिरेक पूर्वकोटि रूप होती है। अध्यवसायस्थान यहां प्रशस्त और अप्रशस्तरूप से दोनों प्रकार के भी होते हैं। अनुबन्ध जघन्य से और उत्कृष्ट सातिरेक पूर्वकोटि रूप है, कायसंवेध भव की अपेक्षा दो भवग्रहणरूप है और काल की अपेक्षा वह जघन्य से दश हजार वर्ष अधिक सातिरेक पूर्वकोटिरूप है और उत्कृष्ट से वह सातिरेक दो पूर्वकोटिरूप है इस प्रकार वह असं. ख्यात वर्षायुष्क संज्ञी मनुष्य जीव इस असंख्यात वर्षायुष्कसंज्ञी मनुष्य जीव रूप गति का और नागकुमार गति का सेवन करता है तथा इतने ही काल तक वह उस मनुष्य गति में और नागकुमारगति में गमनागमन करता है। ऐसा यह प्रथम मध्यमत्रिकका एवं आदि से चौथा गम है। वही जघन्य स्थितिवाला असंख्यात वर्षायुष्क संज्ञी मनुष्य यदि ટિની અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂર્વકટિ પ્રમાણુ હોય છે. તેઓનું અધ્યવસાય સ્થાન-આત્મ પરિમાણુ પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારનું હોય છે, અનુબંધ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સતિરેક પૂર્વકેટ પ્રમાણ છે. કાયસ વેધ –ભવની અપેક્ષાથી બે ભવગ્રહણું રૂપ છે. અને કાળની અપેક્ષાથી તે જઘન્યથી દસ હજાર વર્ષ અધિક સાતિરેક પૂર્વકેટિ રૂપ છે. અને ઉત્કૃષ્ટ તેથી સાતિરેક બે પૂર્વકેટિ રૂપ છે. આ રીતે તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય જીવ આ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંશી મનુષ્ય જીવરૂપ ગતિનું અને નાગકુમારગતિનું સેવન કરે છે. તથા એટલા જ કાળ સુધી તે મનુષ્યગતિમાં અને નાગકુમારગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેને આ પહેલે મધ્યમત્રિકને આદિથી ચેાથે ગમ કહો છે. એ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી મનુષ્ય જે જઘન્ય કાળની

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683