Book Title: Bhagwati Sutra Part 14
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 677
________________ प्रेमैयचन्द्रिका टीका श०२४ उ.३ ९०१ नागकुमारदेवस्योत्पादादिकम् ६५१ असंख्यातवर्षायुष्कसंज्ञिमनुष्येभ्य आगत्य नागकुमारावासे जीवानां यथा -उत्पादादिकं भवतीत्येतत् प्रदश्य संख्यातवर्षायुष्कसंज्ञिमनुष्येभ्य आगत्यापि यथा-नागकुमारावासे समुत्पादादिकं भवेदिति तत्मदयितुमाह-'जइ संखेजवा. साउय' इत्यादि, 'जइ संखेजवासाउयसन्निमाणुस्से हितो उववज्जति' यदि संख्यातवर्षायुषकसंज्ञिमनुष्येभ्य आगत्य उत्पद्यते तदा किं 'पज्जत्तसंखेज्जवासाउयसनि मणुस्सेहितो उववजवि अपज्जत्तसंखेज वासाउयसन्निमणुस्सेहितो उवरजंति' 'किं पर्याप्तसंख्यातवर्षायुष्कसंज्ञिमनुष्येभ्य उत्पधन्ते, अथवा अपर्यायसंख्यातवर्षी युष्कसंज्ञिमनुष्येभ्य उत्पद्यन्ते इति प्रश्ना। भगवानाह-'गोयमा' इत्यादि, इस प्रकार से ये तीन गम उत्कृष्ट काल की स्थितिवाले मनुष्य को लेकर जो कि नागकुमारों में उत्पन्न होने के योग्य है उनके होते हैं । इस पूर्वोक्त कथन से असंख्यात्त वर्ष की आयुवाले संज्ञी पञ्चेन्द्रिय मनुष्यों से आकर के नागकुमारावास में जीवों का जिस प्रकार से उत्पाद आदि होता है यह सब प्रकट करके अब संख्यात वर्ष की आयुवाले संज्ञी मनुष्यों से आकर के जीवों का नागकुमारावास में उत्पाद आदि प्रकट करने के लिये कहते हैं-'जह संखेज्जवासा उय सन्नि मणुस्सेहितो उववज्जति'-इसमें गौतम प्रभु से ऐसा पूछते हैं कि यदि संख्यात वर्षायुष्क संज्ञी मनुष्यों से आकरके वे नागकुमार उत्पन्न होते हैं तो क्या वे पर्याप्त संख्यात वर्षायुष्क संज्ञी मनुष्यों से आकरके उत्पन्न होते हैं या अपर्याप्त संख्यात वर्षायुष्क संज्ञी मनुष्यों आकर के उत्पन्न होते આ રીતે આ ત્રણ ગમે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા મનુષ્યના સંબંધમાં કે જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થવાને ગ્ય છે તેના સંબંધમાં કહ્યા છે. ૯ આ રીતે આ પૂર્વોક્ત કથનથી અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંસી પચેન્દ્રિય મનુષ્યોથી આવીને જે રીતે નાગકુમારાવાસમાં જીવેને ઉત્પાદ વિગેરે થાય છે તે તમામ કથન પ્રગટ કરીને હવે સંખ્યાત વર્ષની આયુષ્ય વાળ સંસી મનુષ્યમાંથી આવીને જુના નાગકુમારાવાસમાં ઉત્પાત વિગેરે मा माटे सूर सूत्र छ.-'जइ सखेज्जवासाउयसन्निमणुस्सेहितो उववज्जति' मा सूत्रा४थी गीतभाभी सुन मे पूछे छे - सध्यात વર્ષની આયુષ્યવાળે સંજ્ઞીમનુષ્યોમાથી આવીને તે નાગકુમારમાં ઉત્પન્ન થાય છે તે શું તેઓ પર્યાપ્ત સખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંશી મનસ્થામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નનું સમાધાન

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683