Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરસ કસ્તુરીની વાર્તા. મન થાય તેમાં નહાય. રાણીને મન હખ ન માય રાજાના પેટમાં પડી છે ફાળ, ત્યાં મોકલ્યા છે પાછળ ૨ખવાળ હરામી દ્રષ્ટાને હરે; જઈ રાણીની રક્ષા કરે; દશ સેવક રજા તરવરી, રાણી વાડી મધે પરવરી. વસ્ત્ર ઉતારી મુક્યાં છે બહાર અંગે ધો છે સોળે રાણુગાર; શેવક ઉભા છે વાડી બહાર, હાથમાં રહી છે નગ્ન તલવાર, બંદુકે પીસ્કુલે કરમાં રહી. ઉભા વાડી ઘેરી તહીં; પેલી સખી સઘળી ઉભી બહાર, જળ મળે ઉતરી તે નાર. તેને મન તે ધોર સહી, તેમાં ઝીલી રાણી રહિ; સુંદર રાણી ઃ શેભે સે હાગ, મુસ્તકે વેણુ વાસુકી નાગ. તેજ તપે તારૂણીતણું, વળી ગર્ભથકી થયું અતિ ઘણું ઘડી બે ચાર થઈ જ્યાહરે, સખી બહારથી બેલી ત્યારે; રાણીજનીકળેને બહાર. ઘણું થઈ ગઈ તમને વાર; રાજાજી જોશે બહુ વાટે તે કરતા હશે ઉચાટ. ત્યારે રાણી કહે હું ખુશી થાઊ જાણે આખો દહાડે નાહું નીકલ્યાનું મને મને નવ થાય, એવું કહીને તેમાં નાહાય, જે જે રાણું તણી એ ગતી, થાશે થવાનું તે ખબરજ નથી. - દેહરા–રાતે વાવમાં ઝીલે સુંદરી, થઈ ઘડીકા ચાર ત્યારે એક કૌતક થયું; સાંભળે નર ને નાર, એક ગરૂડ ગગને જાતે હત; તેણે દીઠી નાર; તેને મન ઉપર છે, એવો કર્યો વિચાર પતંગ રંગ રૂધિર સહી, તેમાં ઝીલે ધરી આનંદ; તેમાં ગીર કાયા દેખીને; જાણે માંસનો પંડ, શીશ કેશની શોભા શી કહુ. જાણે વળગ્યો રંગ નેત્ર જાણે કાચબા, એ દિઠ રંગ તરત લીધી એને ચાંચમાં, ઉડે લઈ આકાશ; એ ગઈ એ જાય છે, સા જોયા કરે ચોપાસ, બંદુક નાળ ઉભી કરી, મારે તડતડ તિર; સખી હાથ ઘસી રહી, સૈએ નયણે ભસ્યાં નિરસ ચિત્રામણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98