Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તે ત્રીજે જ દિવસે દુઃખદ સમાચાર સાંભળ્યા કે શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાનું અચાનક અવસાન થયું છે. આવા અચાનક આઘાત જનક સમાચાર સાંભળતાં જ અમને અત્યંત દુ:ખ થયું, જાણે કોઇ આત્મિય જનને ગુમાવી બેઠા. સાહિત્ય જગતને એક ચમકતા-ઝળ હળતા તેજસ્વી સિતારા ખરી પડ્યો! થા જગતને પ્રકાશિત કરતા સૂરજ જાણે અસ્ત થયા! અનેક મિત્રાનુ એક સ્નેહ, સદ્ગાનુભૂતિ સ્વ. શ્રી મનસુખભાઇના અકાળ અવસાનથી જૈન સમાજે એક નિષ્ઠાવાન ને પ્રાણવાન કાય કર ગુમાવ્યે છે. ‘શિક્ષણ સ’ધ’, ‘શિક્ષણ-પત્રિકા’, ‘આત્માનંદ સભા’, ‘આત્માન’દ પ્રકાશ’ ‘એજ્યુકેશન ખાડ' ', અમરેલીનું વિદ્યાર્થી ગૃહ અને અનેક સ ંસ્થાઓએ જાણે પોતાના પિતા ખાયા છે એટલુ દુઃખ અનુભવશે. કઇક માસિકાના પાના તેમની કથા વાર્તાને ચિંતનપૂર્ણ લખાણા વિના સુનાં સુનાં, ને નીરસ મની જશે. કેટલાય ને સદ્ભાવનુ ઠેકાણું ખાઈ બેઠા ! ઘણી સંસ્થામત્રાની આંખેા પોતાના સહૃદયી સ્વજન જતાં અશ્રુભીની બની જશે. ત્યારે એમના કુટુંબની તા વાત જ શી કરવી! તેમના તા જાણે આધારસ્થંભ ટળી ગયા ! એના મા ́દશ ક ને પ્રેરક પિતા તેમને એશીં ગણા બનાવી બીજી દુનિયામાં ચાલ્યા ગયા ! મને અંગત રીતે મુ. શ્રી, મનસુખભાઈના અવસાનથી ખૂબ ખોટ સાલશે. મારા પર્યુષણ ને નૂતનવર્ષોંના કાવ્યમય લખાણેાનુ કાણુ મૂલ્યાંકન કરશે ને માગદશન આપશે ? મને થા-વાર્તા લખવા હવે કે પ્રેરશે? અને મુંબઇ જતાં વાતા કરવાને પ્રેરણા મેળવ વાને વિસામે હવે કયાં જડશે ? ખરેખર એ સ્વજન ને સજ્જન હુરમેશ યાદ આવ્યા જ કરશે, એમના સરળ-પ્રેમાળ ને દયાળુ-માયાળુ સ્વભાવ કદી વિસરાશે નહિ એમની સાહિત્યિક સૃષ્ટિને સામાજિક દૃષ્ટિના પ્રેરકને પ્રાત્સાહક પડઘા કાનમાં ગુંજ્યા જ કરશે. એમનેા આચાર વિચારને સમન્વય અંતર પર રમ્યા જ કરશે. corpor ૭૮ : convocadoeaccoupon anas Acharya Shri Kailassagarsuri Gyanmandir છતાં એમના નામની ને કામની સુવાસ આપણુને મુ. શ્રી. મનસુખભાઇના દેહવિલય થયા પ્રફુલ્લિત કરતી રહેશે, એમનુ' વૈવિધ્યભયુ` ને અર્થપૂર્ણ સાહિત્ય વાંચકાને વર્યાં સુધી પ્રેરણાદાયી બની રહેશે. એમની સેવા પ્રવૃત્તિએ કાયકરાને સેવા ક્ષેત્રે પ્રવૃત્ત બનાવશે. એમ કહીએ તેઓશ્રી દેહુથી ભલે વિલીન થયા પણ એમના કાને કથાએ અમર બની રહેશે. એમને યાદ કરીએ ને પ્રેરણા મેળવીએ! વાહુ મનસુખભાઈ મહેતા ! ધન્ય તમારૂ જીવન ! ધન્ય તમારૂં કવન ! ધર્માનું બીજ છુ આપણે એ ભૂલી જઇએ છીએ કે ધમનું બીજ ધમ`શાસ્ત્રોમાં નહિ પણ માનવમાં છે. જો એ બીજ માનવહૃદયમાં ન હોય તા ધશાસ્ત્રો અને ધર્મપ્રથાના એવા માણસ માટે કશો ઉપયાગ નથી. For Private And Personal Use Only —વ. મનસુખલાલભાઇ જોયું તે જાણ્યું પાનું ૫૦ app આત્માનં પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77