Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૂજાના પાષાકમાં શ્રી મનસુખભાઈ સદ્ગત શ્રી મનસુખલાલભાઈ તારાચંદ સાથેના મારા સંબંધ છેલ્લા પંદરેક વર્ષના તે ઉંમરમાં મારાથી લગભગ અઢાર વર્ષ મેાટા, પરંતુ મારી સાથે તમે વડીલ ઉપરાંત મિત્રની જેમ સ્નેહ રાખતા, આથી જ તેમના સૌજન્યની સુવાસ મારા ચિત્ત પર હમેશાં અંકિત રહેશે. શ્રી મનસુખલાલભાઇને મને પહેલવહેલા પરિચય સ્વસ્થ મુરબ્બી શ્રી ફતેહુચંદકાકા દ્વારા થયેલે, શ્રી ફતેહુચ ઝવેરભાઇ,શ્રા પ્રાણજીવનદાસ ગાંધી અને શ્રી મનસુખલાલ તારાચંદ એ ત્રણની ત્રિપુટી મુબઈના ઘણા ખરા ધાર્મિ ક પ્રસ ંગોમાં, કાર્યક્રમા અને મેળાવડાઓમાં સાથે જોવા મળતી. ત્રણે નિવૃત્ત અને ત્રણે ધાર્મિ ક શિક્ષણના ક્ષેત્રે ક ંઈક કરવાની ધગશવાળા. તે નિયમિત એક બીજાને મળે, વિચાર વિનિમય કરે અને પેાતાની યાજનાઓ અમલમાં મૂકવા માટે સક્રિય પ્રયત્ન કરે. આ ત્રણે મુરબ્બીએ મુંબઈમાં જૈન શ્વેતામ્બર એજ્યુકેશન એ, જાન્યુ.-ફેબ્રુઆરી, ૧૯૭૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌજન્યમૂર્તિ શ્રી મનસુખલાલભાઈ લેખક : ડૅા. રમણલાલ ચી. શાહ જૈન ધાર્મિક શિક્ષણ સંધ, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ`ડળ વગેરે સસ્થાઓ અને ભાવનગરમાં આત્માન' જૈન સભા અને બીજી સંસ્થાએાના સક્રિય કાર્યકરા એટલે જુદી જુદી સ`સ્થાએના જુદા જુદા કાર્યક્રમો અને મિટિગેશ નિમિત્તે તેને વારંવાર મળવાનુ થતુ. જ્યારથી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળમાં હું જોડાયા ત્યારથી એ ત્રણે મહાનુભાવાના નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી અને તેઓની સાચી ધાર્મિકતા, ત્યાગવૃત્તિ, સાદાઈ, સ્વભાવની સરળતા, નિઃસ્વાથ લેાકસેવાની ભાવના, નવી પેઢીને સાંસ્કારિક ઘડતર આપવાની ધગશ વગેરેની મારા મન ઉપર ઊંડી છાપ પડી. શ્રી ફતેહુચંદકાકા અને શ્રી પ્રાણજીવનભાઇના સ્વવાસ પછી શ્રી મનસુખલાલભાઈ એકલા પડ્યા. તેમ છતાં ધાર્મિક શિક્ષણ અંગે અને અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ’ડળની પ્રવૃત્તિએ અંગે તેએ એટલા જ સક્રિય રહ્યા. એ માંડ ળની પ્રવૃત્તિએ માટે મારે એમના ગાઢ સંપક માં આવવાનુ મન્યુ', વિશેષતઃ એમની સાથે વિજા : ૧૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77