________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ATMANAND PRAKASH Regd. B.V. 31 શ્રી જૈ ન આ ભા ન દ સ ભા : ભા વ ન ગ ર ( અમારી મહત્ત્વાકાંક્ષા શ્રી આત્માનંદ-પ્રકાશ માસિક છેલ્લા 73 વર્ષથી નિયમિત જ્ઞાનપ્રચારનું કાર્ય કરી સમાજસેવા કરી રહેલ છે એ સૌને સુવિદિત છે. માસિક વાચન-સામગ્રીથી વાંચકોને સંતોષ હોવા છતાં માસિકને હજુ વધારે માહિતીસભર તેમજ લેકગ્ય અને વિદ્વદુર્ભાગ્ય લેખો, કાવ્ય, ધાર્મિક પ્રસંગેના સમાચાર, સમાજસેવાના ઉપાણી સમાચારો વગેરે ઉમેરી વધારે ઉપયોગી બનાવવાની અમારી ભાવના છે. પરંતુ કાગળની મોંઘવારી, પ્રિન્ટીંગ વગેરેના વધતા ખર્ચાઓ વગેરે વિચારણા માંગી લે છે. એ માટે એક ઉકેલ છે, અને તે એ કે માસિકના સ્નેહી, શુભેચ્છકે, વ્યાપારી બંધુઓ અને વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ તથા બે કે વગેરે પિતાના વ્યવસાયની જાહેરાત ( વિજ્ઞાપન ) મોકલી આપી અમારા ઉત્સાહ વૃદ્ધિમાં સહકાર આપે, તે અમારા માસિકમાં જાહેર ખબર આપી સહકાર આપવા સૌને વિનતિ.. * જાહેર ખબરના દર અક એક વખતના વાષિક (દશ અકેમાં) રૂા. રૂા. 100) 75) ટાઈટલ પેજ (છેલ્લુ) ચેાથું, (આખુ પાનું) ટાઈટલ પેજ નં. 2 અથવા ન', 3 આખુ પાનું અંદરનું આખુ પાનું અંદરનું અધુ" પાનું અંદરનું પા પાનું સૌ શુભેરછા કેને સહકાર આપવા વિન' તિ. 800) 600) 400) 225). પ૦) 20] 150] -મંત્રીએ આવતા અંક તા. 31 માર્ચ ‘આત્માનંદ પ્રકાશ”ને આવતે અક ફાગણ-ચૈત્રના સંયુક્ત અ'કરૂપે મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક તરીકે પ્રગટ થશે. તે વિદ્વાન મુનિવર્યો તેમજ લેખકને વિનંતી કે તેમના લેખ તા. ૧૫મી માર્ચ સુધીમાં મોકલી આપે. તંત્રી : શ્રી ગુલાબચંદ લલુભાઈ શાહ, શ્રી આત્માનંદ પ્રકાશ તંત્રી મંડળ વતી પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર મુદ્રક : શ્રી ગિરધરલાલ ફૂલચંદ શાહ, સાધના મુદ્રણાલય : દાણાપીઠ-ભાવનગર For Private And Personal use only