Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 76
________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્વર્ગ વાસ નોંધ જૈન સમાજના અગ્રણી સમાજ સેવક અને દાનવીર શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દેશીનું તા. ૭–૧–૭૭ના રાજ મુબઇ મુકામે દુઃખદ અવસાન થયુ' તેના સમાચારથી અમેા ખૂબ જ ઊંડા દુઃખ અને આઘાતની લાગણી અનુભવીએ છીએ. www.kobatirth.org સ્વર્ગસ્થ શ્રી અમૃતલાલભાઇ એક જાણીતા નિષ્ણાત ઉદ્યોગપતિ હતા. તેએશ્રી સાહિત્યના અભ્યાસ, સ'શેાધન અને પ્રકાશનમાં ઊંડા રસ લેતા. તત્ત્વજ્ઞાન અને ખાસ કરીને જૈન દશનમાં તેમજ શિક્ષણમાં પણ તે અંગત કાળજી લઇ ઊંડો રસ દાખવતા. તેમના સાહિત્ય વ્યાસંગને કારણે તેમના ગ્રંથ-સ'ગ્રડમાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહિત્યના પુસ્તકોના ઉમેરા કરેલા. તેએશ્રીએ ઈ.સ. ૧૯૪૮માં ધાર્મિક શિક્ષણ અને સ'શેષનના કાર્યને વેગ આપવા જૈન સાહિત્ય વિકાસ મંડળની સ્થાપના કરેલી જે યદ્યપિ પંત સુ ંદર કાર્ય કરી રહેલ છે. જૈન સમાજની અનેક નાની મેાટી સસ્થા એના તેએશ્રી પ્રેરક અને પ્રેાત્સાહક હતા. અમારી શ્રી જૈત આત્માનંદ સભાતા તેએશ્રી માનવંતા પેટ્રન હતા, અને સંસ્થાની સાહિત્ય-પ્રકાશનની પ્રવૃત્તિમાં ખૂબ રસ લેતા અને પ્રેરણા આપતા. તેમના જવાથી જૈન સમાજને એક સાહિત્ય વ્યાસ'ગી દાનવીરની ખાટ પડી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ તેમના આત્માને ચિરશાન્તિ આપે એવી પ્રાથના કરીએ છીએ. તેમજ તેમના કુટુબીજનેા પર આવી પડેલ આ આપત્તિમાં સમવેદના પ્રગટ કરીએ છીએ.. ૧ પ્રસિદ્ધિ સ્થળ : ર પ્રસિદ્ધિ ક્રમ : રજીસ્ટ્રેશન એફ ન્યુઝ પેપર્સ (સેન્ટ્રલ) -૪ નિયમ ૮ પ્રમાણે આત્માનંદ પ્રકાશ” સંબંધમાં નીચેની વિગતા પ્રગટ કરવામાં આવે છે. : ૩ મુદ્રકનું નામ કયા દેશના ઠેકાણું” : 10 ૪ પ્રકાશકનું નામ : કયા દેશના : ઠેકાણ ૫ તંત્રીનું નામ કયા દેશના ઠેકાણું' : શ્રી જૈન આત્માનંદ સભા, ખારગેટ-ભાવનગર દરેક અંગ્રેજી મહિનાની સે।ળમી તારીખ શ્રી ગીરધરલાલ ફુલચંૐ શાહુ ભારતીય સાધના મુદ્રણાલય, દાણાપીઠ પાછળ, ભાવનગર શ્રી જૈન આત્માનંદ સભા વતી, શ્રી ગુલાબચ’ઇ લલ્લુભાઇ શાહુ ભારતીય શ્રી જૈન આત્માનંદ સભા, ખારગેટ-ભાવનગર શ્રી ગુલામચંદ લલ્લુભાઈ શાહ ભારતીય શ્રી જૈન આત્માનંદ સભા, ખારગેટ-ભાવનગર મૈં સામયિકના માલિકનું નામ : શ્રી જૈન આત્માન ંદ સભા-ભાવનગર આથી હું, ગુલાબચંદ લલ્લુભાઈ શાહ જાહેર કરૂ છું કે ઉપર આપેલી વિગત અમારી જાણુ તથા માન્યતા મુજબ ખરાબર છે. તા ૧-૨ --૭૭ ગુલાખચ લલ્લુભાઈ શાહુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 74 75 76 77