Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra સુજ્ઞશ્રી, સ્વ. શ્રી મનસુખલાલભાઇએ પેાતાના જ હસ્તે લખેલ પત્ર અહિં રજુ કરીએ છીએ. અને ‘ મારા મૃત્યુ પછી સગા—સંબંધી મિત્રાને લખવાના પત્રના મુસદ્દો’ પૂજાનુ' સ્થળ છે ~~~ તા. www.kobatirth.org ૧૩૪ : Acharya Shri Kailassagarsuri Gyanmandir દેહાત્સ વાર વિ.જણાવવાનુ` કે અમારા ભાઇ મનસુખલાલ ના સવારે/બપો૨ે / રાતે તા. વાગે શાંતિપૂર્વક થયા છે. જેના જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને વર્તમાનકાળે આ ક્ષેત્રેથી જેના દેહાંત્સગ થાય છે તે આત્માને પુનઃ શરીર પ્રાપ્ત થવાનુ પણ નિશ્ચિત છે. તેથી મૃત્યુ પ્રાય: નવા જન્મની પ્રાથમિક ભૂમિકા રૂપે હાય તેના હુ` કે શેાક સુજ્ઞજના કરતા નથી. મૃત્યુને શેક કરવાથી કેવા વેદનીય કમ` બંધાય છે તે ઉપરના શ્લોકમાં દર્શાવ્યું છે. સદ્ગતની ઈચ્છાનુ સાર તેમના મૃત્યુ નિમિત્તે કોઇ પૂજ કે તિથિના દિવસ રાખવામાં આવેલ નથી. સદ્ગતના આત્માના શાન્તિ અર્થે તેની ઈચ્છાનુસાર નીચે જણાવેલ સ્થળે, દિવસે અને સમયે સ્વ. આચાય વિજયવલ્લભસૂરીશ્વરજી કૃત ‘બ્રહ્મચર્ય વ્રત'ની પૂજા ભણાવવામાં આવશે. સદ્ગત પ્રત્યેની લાગણી અને શુભેચ્છા દર્શાવવા શકય એવી તિથિ કે તિથિના દિવસે તેમના આત્માની શાંતિ અર્થે શુદ્ધ બ્રહ્મચય વ્રતનું પાલન કરવા સંકલ્પ કરવેા એ જ અભ્યર્થના. 2 અહીં એ લૈ!ક તથા તેનું ગુજરાતી ભાષાન્તર આ અકના પહેલા એટલે કે પાના ન'. ૬૩ ઉપર છે. Drafted on 10-2-16 Tuesday at 3-20P.M, For Private And Personal Use Only ભવદીય મરણના સમાચાર છાપામાં આપતી વખતે સ્પષ્ટ લખવુ' કે સાદડી, એસણુ ઉઠમણું પ્રથા ખધ છે. આત્માનંદ પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77