Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ શ્રી કાન્તીલાલ રતીલાલ મલાત ૧૧ શ્રી રમણીકલાલ માણેકચંદ નાણાવટી ૧૨ શ્રી જય'તીલાલ રતીલાલ સલેાત ૧૩ શ્રીમતી કોકીલાબેન વીનુભાઈ પારેખ ૧૪ સી. દીપચંદ ઉમરાળાવાળા પત્રથી ૧ શ્રી જૈન આત્માનંદ સભાના વતમાન પ્રમુખશ્રી ગુલામચ'દ લલ્લુભાઈ શાહ શ્રી જૈન આત્માનદ સભાના ભુતપુર્વ પ્રમુખશ્રી ખીમચ ંદભાઈ ચાંપશી શાહ ૩ શ્રી આત્માનંદ પ્રકાશના સહતંત્રા શ્રી કાન્તીલાલ જગજીવન દેશી ૨ ૪ શ્રી દલસુખભાઈ માલવણીયા ૫ શ્રી હિરાલાલ અનેાપચંદભાઇ ૬ શ્રી જગજીવનદાસ ભગવાનલાલ શાહુ ૭ શ્રી એન. સુર્યકાન્ત એન્ડ કુાં. ૮ શ્રી હર્ષદરાય તલકચંદ શાહ ૯ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ : ભાવનગર 卐 "" For Private And Personal Use Only 39 A ભાવનગર ,, 33 અમદાવાદ મુ ગઈ ભાવનગર શ્રી જૈન આત્માન ંદ સભાના હાલના પ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈએ તેમના સ ંદેશામાં શ્રી જૈન આત્માનંદ સભાના તથા પ્રકાશન થતા ગ્રંથના પરીચય આપ્યા હતા. તે ઉપરાંત શ્રી ગુલાબચંદભાઈ જણાવે છે કેઃ— ,, “ આ શુભ પ્રસંગ સાથે પરમ પૂજ્ય ધમ પ્રભાવક યુગદિવાકર આચાર્ય મહારાજ શ્રી વિજય ધસૂરીશ્વરજી મહારાજ સાહેબને સત્તાવીશમે આચાય પદવી પ્રદાનના શુભ દિન છે તેની ઉજવણીના અમારી સભાને અલભ્ય લાભ મળ્યો છે તે અમારા માટે ભારે ગૌરવને વિષય છે. ' અમદાવાદ ૫. પૂ આચાર્ય ભગવંત શ્રી પ્રતાપસુરીશ્વરજી મહારાજ સાહેબે, પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબે અને સાહિત્ય કલારત્ન પૂ. શ્રી યશેવિજયજી મહારાજ સાહેબે છેલ્લા થાડા વર્ષોંમાં મુબઈ ખાતે તેમજ પરામાં જૈન શાસનના અનેક ચિરસ્મરણીય મ'ગળ કાર્યાં કરાવ્યા છે. દેરાસર, ઉપાશ્રય, માનવરાહત તેમજ ખીજા સમયેચીત જરૂરી લેાકેાના સેવાના કાર્યોંમાં તેઓશ્રીએ ભારે જહેમત ઉઠાવી જૈન શાસનને દિપાવેલ છે. તેએશ્રીને મારા કોટી કોટી વંદણુા. તેઓશ્રીના આ સભા ઉપર સદાય આશીર્વાદના ઝરણા વહેતા રહે તે ભાવના. 27 આત્માનંદ પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77