Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra તેમના ધંધાની શરૂઆત કાપડના વેપારથી થયેલી પણ પછી તેમણે નેપચુન લાઇફ ઈન્સ્યુરન્સ કાં.ની સ્થાપના કરી અને તેના કામ અંગે તેઓશ્રી દેશના અનેક ભાગમાં કર્યાં અને અનુભવ જ્ઞાન મેળવ્યું, જેના લાભ સાહિત્ય દ્વારા સમાજને આપ્યા છે. www.kobatirth.org વિમા કુપનીનું રાષ્ટ્રીયકરણ થયા પછી તેમણે તેમાંથી નિવૃત્તિ લઈ લીધી અને પછીના સમય લગભગ સૌંપૂર્ણ પણે તેમણે સમાજ સેવા, સાહિત્ય સેવા, અને આધ્યાત્મિકવિકાસ, અને ચિંતન મનનમાં ગાળ્યા હતા. તેમની સાહિત્ય સૃષ્ટિમાં ચેગર્દષ્ટિ સમુચ્ચય’ ‘ોયુ અને જાણ્યુ’ ‘શીલધમ ની કથાએ' તેમજ છુટાછવાયા લેખા દ્વારા તેમણે સમાજને ચરણે ૯૦ ઘણુ જ્ઞાન પીરસ્યું છે. ભગવદ્ગીતાના શબ્દોમાં કહીએ તા તેએ હાળુંપડેલી જવાબદારીઓ અને ફરો તેએ નિષ્કામ એક નિષ્કામ કર્માંચાગી હતા. પેાતાને માથે આવી તેમણે ભાવે મજાવતા. તેમણે અનેક સ ંસ્થા દ્વારા અનેક સ્વરૂપે જૈન સમાજની સેવા કરી છે, પણ એ બધુ નિષ્કામ ભાવે, કઈ ફળ કે માન પાનની અપેક્ષા રાખ્યા વગર, બીલકુલ નિર હુંકારણે, અને નિરાડંબરપણે. તેમણે જીવનમાં મહાન કાર્યાં ‘નાના' બની જઈને કર્યાં છે અને વિરાટ કાર્ય કરનાર વિરાટ પુરૂષ બની ગયા છે. : Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. શ્રી અમૃતલાલ કાળીદાસ દેોશીના તા. ૩/૩ના પત્ર વિપશ્યાનાની શિબિરમાં તમે ભાગ લીધે અને તે વિષેના તમારા અનુભવાના લેખ તમે મને માકલી આપ્યા ત્યારથી તમારી કલમ માટે માન થવા લાગ્યુ છે. તમે એક રીટાયર્ડ વેપારી નથી પણ લેખક છે તેવા ખ્યાલ ત્યારે આવ્યેા. ત્યાર પછી તમારા લેખે હું જ્યાં દેખું ત્યાં વાંચવાનુ ભૂલતે નથી. દામ્પત્ય જીવનના અંતિમ દિવસ ' આ લેખમાં તમે ભાવના પરાયણતાની અવિધ કરી છે. આ લેખ વાંચીને મને અશ્રુ પડી રહ્યા હતા અને દેવને કૈાપાયમાન થઈને કહ્યું કે આવી બેલડી શા માટે નદવી નાખી ? પછી થયું કે આમાં પણુ સાર હશે. તમારૂ વિરહભયુ` છતાં ધીર, ગભીર અને શાંત જીવન એક ઉદાત્ત જીવતના નમુના છે. તમે પુત્રીઓને જે પાઠ શીખવ્યા હશે-પિતૃ દેવા ભવ-એના હાલ થતા અમલ, આ સઘળું નોંધપાત્ર છે, જીવનમાં ઉતારવા જેવુ' છે. તમારી પુત્રીએના કેઇ વખતે દર્શીન કરવા ઇચ્છા થાય છે. ૐ શાન્તિઃ અમૃતલાલ કાળીદાસ દોશી આવા અનેક ગુણૈાથી વિભૂષિત, સાચા નિહંકારી, સેવાપરાયણ, જ્ઞાનનિષ્ઠ સ્વસ્થ શ્રી મનસુખલાલભાઈને અમારા હાર્દિક વદન For Private And Personal Use Only આત્માનદ પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77