________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૃત્યુમાં પશુ ખાટી ગયા એમ કહું તે અસ્થાને નહિ ગણાય. મૃત્યુ સમયની વેદનાએ અસહ્ય હાય છે; જ્યારે તેઓશ્રી વગર બિમારીએ કાઇને પણ સેવાના લાભ કે તકલીફ આપ્યા સિવાય પેઢી ગયાં, જેને આપણે સમાધિમરણુ (માનીયે છીએ) કહી શકીએ.
સ્વસ્થ શ્રી મનસુખભાઈ માનવ નહીં પણ મહામાનવ હતા. આવા મહામાનવ ગયા
પછી તેમને ગેરહાજરી કે ખોટ સાલે છે અને હવે પછી વધુ સાલશે, કારણ કે તેમના વિદ્વત્તા ભર્યાં લેખા, ધ કથાએ અને ખાધકથાએ હવે જોવા નહીં મળે. ધાર્માિંક વિષયમાં તેમનું મનન, ચિંતન અને સંશાધન ઘણું વિશાળ હતુ', એથી જ આવી ધ કથાએ અને બેધ દાયક શીલધર્માંની વાર્તાઓ આપણને નિયમિત
૧૦૪ :
વાંચવા મળતી હતી.
શ્રી
શ્રી આત્માન ંદ પ્રકાશ' માસિકમાં સ્વ મનસુખભાઈની બેધકથા વાર્તા નિયમિત અચૂક હોય જ, પત્ર હાથમાં આવતાંની સાથે જ પહેલુ વાંચન તેમની જ વાર્તાનું જ લગભગ સૌને વ્યસન થઈ ગયું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓશ્રીની વાર્તા જે જે પાક્ષિક કે માસિકમાં હોય તે પત્ર સભર લાગ્યા વગર રહે જ નહીં. તેમની છેલ્લી વાર્તા ‘ મહાભિનિષ્ક્રમણ’ તેમના પોતાના જ મહાભિનિષ્ક્રમણ જેવી નથી લાગતી?
આવા ભગવા ઝભ્ભાધારી गुप्राज्ञ તત્ત્વચિંતક ધર્માનુરાગી અને સાહિત્યકારની સમાજને જે ખોટ પડી છે તે શ્રી શાસનદેવ બીજાએ ને પુરી કરવાની શક્તિ આપે અને સદ્ગતના અમર આત્માને ચિશાંતિ અપે એ જ અભ્યર્થાંના.
અનેકના સ્નેહી
૬, અમુલ સોસાયટી,
અમદાવાદ 9
તા. ૧૬-૧૨-૭૬
અનેકના સ્નેહી અને સલાહુકાર શ્રી મનસુખભાઈના અવસાનથી લાગણીશીલ સ્વજનની જે ખેાટ પડી છે, તે ભૂલી ભુલાતી નથી અને અવાર-નવાર એમની યાદ આવ્યા કરે છે. આપણે સૌએ કેવા સાત્ત્વિક અને સાચા મિત્ર ગુમાવ્યા છે. સમાજમાં સાધુ જીવનની ફ઼ારમ પ્રસરાવતું એક ઉત્તમ ફૂલ ખરી પડયું!
રતિલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only
આત્માનંદ પ્રકાશ