Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રત્યાખ્યાનની નોંધ પૂ, પિતાશ્રીને અમરેલીમાં તા. ૨૨-૧૨-૧૫૮ સોમવાર માગશર સુદ ૧૨ના દિવસે પૂ. મુનિશ્રી પ્રભાકરવિજયજી પાસે નીચે પ્રમાણે પચ્ચખાણ અપાવેલા તેની યાદી નીચે પ્રમાણે છે. –શશીકાન્ત ૧. જેમ મને દુઃખ ગમતું નથી, તેમ સર્વ જીવોને પણ દુઃખ ગમતું નથી, એમ સમજીને કોઈ પણ જીવને દુઃખ થાય, તેવું કંઈપણ કાર્ય હું કરીશ નહીં, તેમજ કોઈ વચને પણ હું બેલીશ નહીં, તેમ એવા પ્રકારનું કેઈ ચિંતવન પણ હું કરીશ નહીં. ૨. ચારેય પ્રકારના અસત્યને હું હવે આજથી ત્યાગ કરું છું. ૩. જીવદયા રૂપી પરમ ધર્મ અંગીકાર કરી આજથી દાંત ખેતરવાની એક સળી જેવી મામુલી વસ્તુ પણ તેના માલીકની રજા વિના હું ગ્રહણ કરીશ નહીં. ૪. કામ ઘણા દેશથી ભરેલું છે, એમ જાણીને હું શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરીશ. ૫. સંગના નિમિત્તથી જ જીવ જીવને મારે છે, જે બોલે છે, ચોરી કરે છે, મિથુન સેવે છે, અને ઈચ્છાની મર્યાદા નક્કી કરતો નથી. એટલે અત્યંતર અને બાહ્ય એમ બનૈયા પ્રકારના સંગને ત્યાગ કરું છું. () પાંચ ધોતીયા, પાંચ ઓછાડ, પથારી અને પાગરણ, પાંચ બંડી અને ઠંડીથી બચવા જરૂરીઆત પ્રમાણે ગરમ કપડાં, (ઘ) (કંદમૂળ સિવાયના) શરીર પોષણના અભાવે નિર્જીવ ન બને, એ દષ્ટિ ધ્યાનમાં રાખી, જરૂરી પ્રવાહી અને ભેજન પદાર્થો. (૪) મધ, માંસ, વિ. તમામને જીવનભર ત્યાગ. (8) મારા સ્થાનથી ચારે બાજુમાં એક એક માઈલ દૂર ન જવાના હું પચ્ચખાણું લઉં છું. ૬. મારા આજીવન દરમ્યાન મારાથી જે જે ખરાબ આચરણ થયા હોય, રોષ અને કષાયથી મારાથી જે જે મિથ્યાવાણું બેલાઈ હાય, રાગ અને દ્વેષ થકી જે જે જીવન મેં મન દુભવ્યા હેય, કલેશ પહોંચાડયા હોય, તે દરેક કાર્યોને હું સાચા ભાવથી નિંદ્ર છું, તેમજ આવા સર્વ જીવોને હું નમાવું , અને દરેક જ પણ મને ખમાવો. ૭. અરિહંત, સિદ્ધ, સાધુ, કૃત (જ્ઞાન) અને ધર્મ એ મને મંગલ છે, હું હવે તેઓનું શરણ સ્વીકારું છું. જાન્યુ-ફેબ્રુઆરી, ૧૯૭૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77