Book Title: Atmanand Prakash Pustak 072 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે ગુણાનુરાગી બનજો! તમે ગુણાનુરાગી બનજે અંતરને નિરમળ કરે –તમે બીજાનાં અવગુણ નિહાળી અંતર દષ્ટિ તમે કરજો તમે પરદુઃખને સમજી પિતાનાં ઉપાય એને કરો સહેજો દુઃખ તમારાં સઘળાં પરપીડા હૈયે ધર –તમે આ મારૂં આ તારું આવા ભેદ મહિ નવ રાચે મૈત્રી ભાવના તૂટ્યાં બંધન હવે જરા તે જાગો—તમે વારસદાર તમે વીર પિતાના પેઢીનાં તેજ દિપા સમય જાય છે સજજ બની સૌ મૈત્રી ગાન રચાવે-તમે સત્ય અહિંસા પ્રેમ વહાવી જીવનનું મંગળ કરો ધર્મ તત્વ આ અજબ અનેરૂ એના શરણ તમે ધરજે–તમે ધર્મ કહે છે ધારણ કરવું જીવનને “ધર્મ” બનાવો માનવતાના દીપ ઝલાવી તમે માનવતા પ્રગટા–તમે દેસાઈ જગજીવનદાસ જે. જૈન બગસરા ૧૬૪] [આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50