Book Title: Atmanand Prakash Pustak 072 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્થિતિ સમજી ગયા. પણ આ સડાને કેમ અટકાવવા એ એક કોયડા હતા. અહિં તેા સમુદ્રમાંથીજ અગ્નિ પ્રકટ્યો હતા. જો પાતે કાંઇ પણ કડક પગલું ભરે, તેા તેના ધડપર માથું રહેવું મુશ્કેલ બને તેવું હતું. તેતા રાજ્યને એક નાકર માત્ર હતા, ખાકી સત્તાના તમામ સૂત્રો તો ચલણી અને દીના હાથમાં હતાં. ફૂલણી પણ દીધની પ્રેયસી બની જઇ દીઘના હાથનુ એક રમકડુ' બની ગઈ હતી ચતુરમંત્રીએ પોતાના પુત્ર વરધેનુ, જે બ્રહ્મદત્તના પરમ મિત્ર હતા, તેને એકાન્તમાં બધી વાત સમજાવી અને બ્રહ્મદત્તને આ બધી વાતથી વાકેફ કરવા કહ્યું બ્રહ્મદત્ત હવે બાળક રહ્યો ન હતા. સોળ વર્ષના યુવાન બની ગયા હતા અને તેની સમજશક્તિ પણ તીવ્ર હતી. માતાના ચારિત્ર બાબતમાં તે શ'કાશીલ તા હતા, પણ માતા પર પુત્રના રાગ એવા હાય છે કે માતા ગમે તેવી અધમ, દુશ્ચરિત્ર કે દોષિત હેાય તા પશુ, તે માનવા પુત્ર તુરત તૈયાર નથી થતા. પર ંતુ પેાતાના પરમ મિત્ર પાસેથી માતાના વર્તનની વાત સાંભળી તેનું હૈયું ઊકળી ઊઠયુ. આ વાતને નિવેડો ખળથી નહિ પણ યુક્તિવડે લાવવા તેણે નિશ્ચય કર્યાં. મુગ્ધ બન્યા દીથ અને ફૂલણી એક વખત સાથે બેસી કાંઈ ગાષ્ટિ કરી રહ્યાં હતાં. બ્રહ્મદત્ત તેની સમીપમાં જઈ ઊભા રહી, તેની પાસેના કાગ અને કેયલને ઉદ્દેશી કહ્યું: “અરે, લ’પટ કાગ ! તું આ કાયલમાં અને તેનુ' સાહચર્ય છોડવા સમજાવ્યાં છતાં છેડતે નથી. તારી જાતજ કાગડાની ! જે વાતથી ન સમજે તેને લાતથીજ સમજાવવા પડે. હવે તેની શિક્ષા પણ ભોગવી લે !' એમ કહી કાગડાને ત્યાંજ કટારીથી ચીરી નાખ્યા. પછી કોયલને કહ્યું: “તારુ સ્થાન તે કોકિલ સાથે હાવું જોઇએ. સિ'ણુ તે કયાંય કૂતરાની સાથે શેલતી હશે ? હવે નહિ' ચૈત તો તારા હાલ પણ આ કાગડાની માફક કરીશ.” ૧૯ • ] Acharya Shri Kailassagarsuri Gyanmandir દીધને બ્રહ્મદત્તના આવા વર્તન વિષે શ'કા થઈ અને ચૂલણીને કહ્યું, બ્રહ્મદત્ત આપણી પ્રણય લીલાને સમજતા થઇ ગયા છે. કાગ અને કાયલના એઠાં નીચે તેણે આપણા બંનેને ધમકીજ આપી છે” ચૂલણીએ હસીને કહ્યું, “બ્રહ્મદત્ત તે હજી દૂધિયા ખાળક જેવા છે, તેને આપણા પ્રેમની જાણ ક્યાંથી થાય ? આતા તેની માત્ર ખાળચેષ્ટા છે.” કોઈ પણ નારી જ્યારે પરપુરુષના પ્રેમમાં પડે છે, ત્યારે એવી નારી સહેજ રીતેજ સાહસિક બની જતી હોય છે. આવા પ્રસંગે એમ પ્રેમમાં પડનાર પુરુષમાં એક પ્રકારના સંકોચ જન્મે છે. સ્ત્રી પુરુષમાં પરસ્પર એક ખીજા પ્રત્યે ખેંચાણ થતાં, એકમેકમાં પરસ્પરની વૃત્તિઓ અને દા પણ ખીલવા માંડે છે. દીધ અને ચૂલણીની બાબતમાં પણ એમજ બન્યું. બ્રહ્મદત્ત જોયુ` કે દીઘ અને તેની માતાની પ્રય લીલામાં એટ આવવાને બદલે દિવસે દિવસે ભરતી આવતી હતી. બ્રહ્મદત્ત છેલ્લે એક આખરી ઉપાય અજમાવ્યે. ઉપવનમાં તેણે પ્રાણીઓની રમત ગમત ગઢવી અને એવી એક રમતમાં એક હસ્તિની સાથે પાડાના સંબધ કરાવ્યા. એ રમત ગમત જોવા દીધ, ચલણી અને પ્રતિષ્ઠિત નગરજના પણ આવ્યા હતા. પાડા અને હસ્તિનીના સબધ થયા પછી તરતજ બ્રહ્મદત્તે પાડાનું ગળુ કાપી નાખતાં કહ્યું: “આ પાડાને આવું હીન કાર્ય કરતાં જરાએ શરમ ન આવી, તેમ આ રાજ્યમાં કોઈ પણ સ્ત્રી પુરુષ જો આવા અનાચાર સેવશે, તા એવા સ્ત્રી પુરુષનાં મસ્તક પણ આ પાડાની માફક કાપી નાખવામાં આવશે. આમ કરવામાં હું જરાએ કોઈની પણ શરમ નહીં રાખું. શરદપૂર્ણિ’માના દિવસ હતા છતાં પણ બ્રહ્મદત્તની વાત સાંભળી દીને પરસેવા છૂટી ગયા. તે રાતે દીધે` ચૂલણીને કહ્યું કે આપણા બંનેનુ જીવન જોખમમાં છે. હુ તા આવતી કાલે જ કેશલ જવા ઇચ્છું છું. દીઘ'ની આવી વાત સાંભળી ફૂલણીને અમૃતના કૂપમાં વિષની આંગળી ખેાળાતી [ાત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50