Book Title: Atmanand Prakash Pustak 072 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરેશાની કે લજ્જાથી માંહુ લાલચાળ થઈ જાય છે. અપ્રિય વ્યક્તિને જોઈ ગરદન કે માથામાં દર્દ થવા લાગે છે. આતંકથી હાથ-પગ ઠંડા પડી જાય છે. હૃદયના ધબકારાં વધી જાય છે, એટલે એ નિશ્ચિત છે કે માનસિક વિકાર આપણા શરીરને પણ વિકૃત અને રુગ્ણ બનાવી દ્યે છે. એનાથી સ્નાયુ-મંડળ પ્રભાવિત થાય છે. ઉશ્કેરાટ કે કોદ્ધની અવસ્થામાં હૃદયની રક્તવાહીની ઝરવા લાગે છે. એનુ પરિણામ અનિષ્ટકારી હાય છે. અસ્થિ રાગ, પક્ષઘાત,મધુ-પ્રમેહ વગેરે રાગોની જડ પણ મનના ઊંડાણમાં છૂપાયેલી છે એવે અનેક માનસશાસ્ત્રીએના અભિપ્રાય છે. માનસ ચિકિત્સા દ્વારા એને મટાડવામાં પણ તે સફ્ળ થાય છે. એક વ્યક્તિ પક્ષઘાતથી પીડાતી હતી. પગેથી ઊઢ–એસ પણ કરી શકતા ન હતા. પ્રત્યેક ઉપચાર નિષ્ફળતામાં પરિણમતા હતા. માનસ ચિકિત્સકના સૂચન પ્રમાણે અચાનક કોઈ એ કહ્યું : “મકાનમાં આગ લાગી છે ! આગ ! આગ ! આગ !” અને વર્ષોથી ખાટલામાં પડ્યો રહેલા એ રાગી તત્કાળ સાતમાં માળેથી નીચે ઉતરી આવ્યા. માનસિક તીવ્ર આઘાતથી જેમ સ્નાયુએ સ’કોચાય છે તેમ જ તીવ્ર જીજીવિષા કે ભાવનાત્મક આવેશની ક્ષણમાં એમાં આશ્ચર્યજનક ફેલાવા પણ થઈ જાય છે. વમાનમાં શરીરશાસ્ત્રના અદ્ભૂત પરીક્ષણ અને પ્રયાગ ચાલી રહ્યા છે, એના આ નિષ્ઠ છે. તીવ્ર ઘૃણા અને ખીજની વૃત્તિ શ્વાસ રોગ, ત્રણ તથા ચામડીના રોગ રૂપે પ્રકટ થાય છે. લેાભની વૃત્તિથી સાંધાના દરદના રાગ તથા કબજીયાત થઈ જાય છે. માનસિક તાણ તથા આવેગે ના કારણે પિત્તા શયની પથરી વધી જાય છે. લેાહીની નાડીઓ પર છવાયેલી ચરમી વધવા લાગે છે. ૧૯૬] Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે પણ માનસિક આવેગ વધે છે ત્યારે લેહીમાં એડ્રેનલીન નામક હારમાન વધારે પ્રમાણમાં પ્રભાવિત થવા લાગે છે. એ નાની લેહીની નાડીઓને સંકોચે છે. એનાથી હૃદયની નાડી વધારે પ્રભાવિત થાય છે. એના વધારે સ'કોચાવાથી તત્કાલ મૃત્યુ પણ થઈ જાય છે. જૈન આગમ ગ્રંથામાં રાગ-દ્વેષ અને ભયાત્મક અધ્યવસાયને અકાળે મૃત્યુનું એક કારણ માનવામાં આવ્યું છે. એ ભયજનક આવેગોથી લેહીની નાડીએમાં એકાએક તીવ્ર દુખાણુ થાય છે. એ એકદમ સ'કાચાઈ જાય છે. લેહીનું ભ્રમણ થંભી જવાથી હૃદયની ગતિ અવરોધાઇ જાય છે. ચિંતા, ભય અને નિરાશાના ભાવ ‘બ્લડપ્રેશર’ને અસમતાલ બનાવી દ્યે છે. હીન ભાવના તથા રૂંધામણુથી ક્ષયરાગ તથા કેન્સર જેવાં રાગ પણ થઈ આવે છે. ગેસ, હિસ્ટીરિયા,અપમાર વગેરે રાગેાનુ કારણ, એલેપેથિક ડોકટર પણ માનસિક રૂધામણુ, ચિંતા, અશાંતિ અને હીન ભાવના જ બતાવે છે. ઈર્ષાથી અસર અને ઘૃણાથી મરડાના રોગ થાય છે. ‘ચરક સહિતા’માં ભય અને હિંસાથી અતિસાર થવાના ઉલ્લેખ છે...... ભય ચિન્તાભ્યામતિસારા જાયતે.’ ક્રોષ અને શેકથી વાત, પિત્ત તથા લેહી કુપિત થઇ જાય છે—ક્રોધ શેકૌમ્રુતો, વાતપિત્ત-રક્ત-પ્રકોપનૌ.' વિજ્ઞાનની દૃષ્ટિએ ચિંતા, ભય, ક્રોધ વગેરે આવેગે થી ‘હાઇડ્રોકલેારિક એસીડ’નેા પ્રવાહ વધી જાય છે. આ તત્ત્વ સામાન્ય રીતે સખ્ત ખારાકના અંશેને વિભક્ત કરી પાચનમાં સહુયાગ કરે છે, પરં’તુ પ્રમાણમાં વધી જવાના કારણે કે ભૂખ્યા પેટમાં આ પેટના પાચક રસાને નષ્ટ કરી બિલ્લીને ખાવા લાગે છે, એથી પેટમાં ગેસ્ટ્રીક અલ્સર થઇ જાય છે. આ તથ્યેથી વિદિત થાય છે કે જો આપણે માનસિક આવેગાં, આવેશે અને ભાવનાઓ પર [આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50