Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. • પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર • પુસ્તક ૪૫ મું વીર સં. ૨૪૭૪. વિક્રમ સં. ર૦જ. માર્ગશીર્ષ—પષ :: તા. ર૦ જાન્યુઆરી ૧૯૪૮ :: અંક ૫-૬ વિમલગિરિ શ્રી આદિનાથ સ્તવન (બંસરી બજતી નહિ-એ રાગ.) વિમલગિરિ આદિ પ્રભુના દર્શને મનડું ઝૂલે, જ્ઞાન રવિ અમૃત પ્રભાથી, ઊરતણાં કમળ ખેલે વિમ. ૧ દિવ્ય સમવસરણ વિષે, માલકે દેશના, બંસરી સુરગણતણી, ગુણ વધે ઉપદેશના. વિમ૨ ચોવીસ અતિશયવંત પ્રભુજી, પાંત્રીસવાણી ગુણગતિ, યોજન સુધી પશુ પક્ષી સમજે, જલનિધિ સમ ગાજતી. વિમળ ૩ સુર નર પશુ પંખી, ગાન્ધર્વ કિન્નર સૌ સુણે, પિતાની ભાષામાં જ પ્રભુની, વાણીને સોએ ગણે. વિમ. ૪ નવ હેમ કમલે પદ ધરી, વિચરે પ્રભુ અવની વિષે, જ્યાં જ્યાં પડે પદએશુચિ,ધન ધાન્ય સુખ સઘળું વસે વિમ૦ ૫ દિવ્ય કેવળજ્ઞાની પ્રભુજી, બધથી જન તારીયા, તીર્થ અષ્ટાપદ વિષે, નિર્વાણ જિનવર પામીયા. વિમળ ૬ દેવેન્દ્ર ગિરિની અજિતરને, શિવ ધરી પ્રભુ પૂજતા, હેમેન્દ્ર વિમલાચલતણી, હૈયે સ્તવે શુચિ દિવ્યતા. વિમ૦ ૭. મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 45