________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાએ પિતાના ઉદ્દેશે લક્ષમાં રાખી અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે તેનું વર્ણન આગળ આપવામાં આવેલ છે; પરંતુ ગયા વર્ષની અંદર જે અસાધારણ સાહિત્ય સેવા પ્રકાશન વગેરે તેમજ નવીન કાર્ય કરેલ છે. તેમજ હવે પછીના સંવત ૨૦૦૪ની સાલમાં વિશેષ કાર્યો જે કરવા સભા વિચારે છે તેનું દિગદર્શન થોડું અહિ કરાવવું યોગ્ય છે.
સુમારે પાંત્રીશ વર્ષથી વિવિધ જૈન સાહિત્ય અને આગ વગેરેના પૂર્વાચાર્ય મહારાજકત છે (પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં મૂળ અને તેવાજ પૂર્વાચાર્ય ભગવાન રચિત મૂલના સુંદર સચિત્ર ચરિત્ર ગુજરાતી ભાષામાં આ સભા તરફથી પ્રગટ થયા કરે છે, જે મૂલ ૮૧ અને ગુજરાતી ભાષામાં પ્રકાશન થયેલા ૮૫ મળી કુલ ૧૭૬ ગ્રથનું સભાએ પ્રકાશન કરેલું છે, જે અંશે આજ સુધીમાં સાધુ, સાધ્વી મહારાજે જ્ઞાનભંડાર જૈન, જેનેતર સાક્ષર અને પશ્ચિમાત્ય દર્શન શાસ્ત્રી, યુરોપીયન વિદ્વાનો ને કુલ રૂા. ૨૬૭૮૯) પ્રકાશન પામેલા વિવિધ સાહિત્યના ગ્રંથ ભેટ આપેલાં છે. વલી અત્યાર સુધીમાં થયેલા પેટ્રન સાહેબ અને લાઈફ મેમ્બર સાહેબને હજારોની કિંમતના દ્વારા પ્રમાણે ભેટ આપેલા ગ્રંથ તેની રકમ પણ હજારો રૂપીયાની થાય છે તે જારી છે. માત્ર આ વર્ષમાંજ સભ્યોને રૂા. ૩૪૪૦) ના ગ્રંથ ભેટ આપ્યા છે તે આગલા વર્ષોને સરવાળે જુદો છે તે તે હજારોની સંખ્યામાં છે જે સહજ જણાય તેમ છે, પરંતુ પાંચ વર્ષમાં તે શ્રી તીર્થકર ભગવાને, સત્ત્વશાળી નરરત્ન તથા મહા અમા, અને મહા સતીઓના પૂર્વાચાર્ય કૃત સુંદર, સચિવ મહેટા ગ્ર, પ્રગટ થતાં જેન, જેનેતર વિદ્વાનો, સાહિત્યકાર, પેપરકારોના પ્રશંસાના અભિપ્રા. - સમાલોચના સુંદર આવવાથી આ સભાની પ્રતિષ્ઠા અ ગૌરવ વિશેષ વધ્યું છે,
વળી પ્રમાણિક ચોખવટવાળો વહીવટ, (કાર્યવાહી) સીક્યુરિટીમાં નાણાનું રોકાણ, દરવર્ષે નામું, સરવૈયું, બઝેટ, પૂર્ણ, એકખું, જનરલ મેનેજીંગ કમીટીમાં પસાર કરાવી દરવર્ષને રીપેટદ્વારા તે અને સઘળી કાર્યવાહીનું દિગદર્શન જૈન સમાજ પાસે મુકાતું હોવાથી, સભાની તેવી રીતની પ્રમાણિક કાર્યવાહી જેઈ જાણું તેમજ કેટલાક વર્ષથી ઘણું સુંદર મહેટા સચિત્ર ભગવંતના ચરિત્ર વગેરે ભારે કિંમતના પ્રગટ થતાં તેને ભેટનો લાભ (ધારા પ્રમાણે પેટ્રન સાહેબ અને સભાને લાઈફ મેમ્બરને તે તે સભ્યોન) મળતું હોવાથી તે વાંચી આમિક લાભ મળતાં આનંદ થતાં અને લવાજમની રકમના વ્યાજ કરતાં ઘણી મહેટી કિંમતના થે ભેટ સભા આપતી હોવાથી તે રીતે
થક લાભ પણ થતો હોવાથી બે વર્ષમાં પેટન સાહેબ અને લાઇફ મેમ્બરો (પ્રથમ વર્ગનાં) ઘણા જૈન બંધુઓ થયા છે અને થાય છે. જ્યાં દરવર્ષે પ્રમાણિક કાર્યવાહીનો રીપોર્ટ જે સંસ્થા પ્રગટ કરતી હોય તે સંસ્થા ઉપર રવાભાવિક રીતે જૈન સમાજ વિશ્વાસ ધરાવે અને સભ્ય પણ ઉત્તરોત્તર વધે તે સ્વાભાવિક છે. આ સભા અને તેના કાર્યવાહકે આ જાતની ગુરૂભક્તિ, સાહિત્ય જ્ઞાન ભક્તિ સમાજ સેવા વગેરે માટે પિતાને આનંદ વ્યક્ત કરી જે હકીક્ત રજુ કરે છે તેમાં તે પોતાની ફરજ સમજે છે. અમારી કોઈ સ્થળે બૂટી પણ હોય તો તે વિદ્વાને દરગુજર કરી અમને જણાવશે તે સભા તેમાં ગ્ય સુધારા વધારા પણ કરી શકશે. - કોઈ પણ સંસ્થાને સમાજનો વિશ્વાસ સંપાદન કરે છે તે પ્રમાણિક કાર્યવાહી, હીસાબની ચોખવટ, દરવર્ષે કમ્પલીટ વહીવટ કાર્ય તૈયાર રાખી રીપોર્ટ દ્વારા સમાજ પાસે રજુ કરવું જ જોઈએ બાકી તે સમાજ બુદ્ધિરૂપી આરિસાવડે સર્વ જઈ શકે છે, અને સમાજ સેવાનો લાભ પણ લઈ શકે છે. છે જેને બહેને આ સભામાં સભ્ય થઈ શકે તે પ્રથમથી પ્રબંધ કરેલો હોવાથી જેન હેને પણ સભ્ય થયા છે-થાય છે. પરંતુ વિશેષ ખુશી થવા જેવું તો એ છે કે, જે જે જૈન મ્હને સભ્ય
For Private And Personal Use Only