Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ગ ૩ જો વગ ૪ થ વર્ગ ૫ મે વો વજ્ર' છ મા ૧ ૮ મા વર્ગ ૯ મા www.kobatirth.org હસ્તલિખિત પ્રતા સંસ્કૃત ગ્રંથા ૪૦૬ નીતિ તે।વેલ—વિવિધ સાહિત્યનાં ગ્રંથ ૨૭૧૧ ૨૧ પર૬ ૩૧૯ અંગ્રેજી બુકા માસિકની કાલા વગેરે હિંદી સાહિત્યના ગ્રંથા બાળ વિભાગ ગ્રંથા ૧૦૩૬ ૨૯૮ કુલ પ્રથા ૧૧૧૦૫ .. ', 23 For Private And Personal Use Only "" او .. Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂા. સુમારે પચાસ હજાર ઉપરાંતની કિ ંમતનાં ૧૫૨૦૧૨-૦ ૫૦૧૪-૮-૦ }૧૪-૧૨ ૦ ૧૩૨૧-૮-૦ ૬૭૨) ૧૬૪-૧૨-૦ રૂા. ૧૬૮૩૯-૨-૭ માસિકની કાલે કેટલીક નકામી ફાટી ગયેલ રદ કરવામાં આવી છે. હસ્તલિખિત પ્રતેાની કિ’મત સુમારે રૂપિયા પચાસ હજાર ઉપરાંતની છે, તેની કિંમતને સમાવેશ ઉપરની કિંમતમાં થતા નથી. શ્રી આત્માનંદ પ્રકાશઃ-પીસ્તાલીશ વર્ષોંથી પ્રગટ થાય છે. તેની અગીયારશે'દ્ધ ઉપરાંત કાપી છપાય છે. લડાઇ દરમ્યાન અને પછી વધતી જતી છાપખાનાની તમામ પ્રકારની સખ્ત માંધવારીને લઇને માસિકના બાર અંકના શુમારે ત્રણ રૂપીયા ખર્ચ આવે છે. વાર્ષિક લવાજમ વધારેલ નહિ હેવાથી શુમારે એક અંકના ખાર માસના રૂ।. ૧-૪-૦ તેા તટે પડે છે, છતાં તે મેાંધવારીની પહેલાં ૩૮ વર્ષ દરમ્યાન તેટલુ` જ લવાજમ માસિકનું હતુ, તેમાં સહેજ નર્ફે રહેતા જેથી ઠાલને આવકને હિસાબ ગણી હાલમાં માસિક ખાતે થતી માટી ખેાટની મુઝવણુના ઊકેલ કરવા આત્માનંદ પ્રકાશ માસિક માટે ફંડ, ઉધરાણું કરી સભ્ય કે ગ્રાહકૈા પાસે મદદ માટે યાચના કરી નથી, કારણ કે ધારવા પ્રમાણે આવી સખ્ત મેાંધારી પણ ખે ત્રણ વર્ષથી વધારે રહેવા સ ́ભવ નથી. છેવટે ફંડ, ઉધરાણ નહિ' કરતાં સે ંધવારી થતાં સુધી માત્ર પડત કિંમત રૂા. ૩-૦-૦ પુસ્તક ૪૫ થી રાખવામાં આવી છે. જ્ઞાનમંદિર-ઉદ્દેશ પ્રમાણે જ્ઞાનમંદિરની કરવાની તૈયારી ચાલે છે, હસ્તલિખિત પ્રતા તથા છાપેલી પ્રતા મળી કુલ ૨૭૬૨) ની સંખ્યા સભા પાસે છે. તે માટે જુદું સભાના મકાનની પડખે લેવાયેલ મકાનને તે જ્ઞાનમંદિરનું સરક્ષણ થાય તે રીતે તૈયાર કરવાનું ચાલુ છે. પ્રાતઃસ્મરણીય પ્રવ`કજી કાન્તિવિજયજી મહારાજશ્રીને પરમ-મહદ્ ઉપકાર આ સભા ઉપર છે, જેથી તેઓ સાહેબના રમરર્ણાર્થે તે મહાપુરૂષનું નામ જોડવાને આ સભાએ ઠરાવ કરેલા છે. તે જ્ઞાનમદિરના સુંદર મકાનના ખર્ચ' માટે કાઇ ઉદાદીલ દાનવીર જૈન બંધુ ઉદારતા બતાવે તે તે જ્ઞાનમંદિરના મકાનને તેમનુ આરસીની તકતી વડે નામ જોડવાના સભા વિચાર કરે છે, આ જે' તે મકાનને નકશે એસ્ટીમેટ તૈયાર થયેલ હાવાથી આ સભાના ટેઝરર શેઠશ્રી અમૃતલાલ છગનલાલને સ્વતંત્ર રીતે તૈયાર કરવા સાંપેલ છે. તેમજ તૈયાર થયે તેની મગળમય ઉદ્ઘાટન ક્રિયા પણ કાઇ પુણ્યપ્રભાવક, જ્ઞાન, ગુરૂભક્તિના ઉપાસક જૈનબંધુના મુબારક હસ્તે કરાવવા પણ સભા ઇચ્છા ધરાવે છે, ૧ અમારૂં સાહિત્ય પ્રકાશન, પ્રચાર અને તેનુ ઉદારતાપૂર્વક ભેટ ખાતું—અત્યાર

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45