Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધીમાં વિવિધ સાહિત્યાના ( પુર્વાચાર્ય કૃત ) જેવાકે આગમે, મહાપુરુષાના સુંદર ચરિત્રો, તત્વજ્ઞાન, ગણીત, નાટકા, ઐતિાસિક, કાવ્યા, સ ંસ્મરણો વગેરેના મૂળ અને કેટલાકના અનુવાદ ગ્ર ંથા મળી કુલ ગ્રંથા ૧૭૬ ની સંખ્યામાં પ્રગઢ થયા છે જેનું લીસ્ટ પાછળ આપવામાં આવ્યુ છે તે સભાની માલેકીના શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા તથા અન્ય શ્રી આત્માનંદ સંસ્કૃત ગ્રંથમાળા, શ્રી આત્માનંદ શતાબ્દિ જૈન સીરીઝ, પ્રવ’કુજી શ્રી કાન્તિવિજય ઐતિહાસિક ગ્રંથમાળા, અને જુદા જુદા જૈન બંધુઓની ગુજરાતી (સીરીઝ) જેમાં કેટલાક ગ્રંથમાળાને વહીવટ પણ સભા કરે છે તે ઉપર બતાવેલ સાથે છે. ( આ સર્વ પ્રકાશને માટે વિદ્વાન મુનિરાજો, જૈન અને જૈનેતર સાક્ષા, સાહિત્યકારા, પરદેશી દર્શનશાસ્ત્રીઓએ ઉચ્ચ સાહિત્યના માટે મુલાકાત લઇ તપાસી આનંદ વ્યક્ત કર્યાં છે અને કરે છે. વળી પરમ ઉપકારી મુનિમહારાજે તથા જૈન જૈનેતર વિદ્વાનને ઉદારતાપૂર્વક ભેટ આપેલા છે. જે ઉપર બતાવેલ છે. મૂળ તથા અનુવાદેના ગ્રંથા ( વગર મૂલ્યે ) ભેટ આપ્યા છે. જે આવુ ઉચ્ચ કાટીનું સાહિત્ય પ્રકાશન અને આટલી મ્હેાટી રકમની ભેટ જે ઉદારતાપૂર્વક આ સભા કરી રહેલ તેવી કાઇ સંસ્થા કરી શકેલ નથી તે માટે સભાને હુ થાય છે. હવે પછી છપાતા શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સચિત્ર, શ્રી નળ દમયંતી ચરિત્ર એ એ છપાયેથી ભેટા અપાશે, સિવાય શ્રી કથારત્ન કાષ એ ભાગ તથા શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ચિત્ર ભેટ આપવામાં આવશે, છપાતાં અનુવાદા શ્રીપાર્શ્વનાથ ચરિત્ર અને કથારત્ન કાષ—એ બે સુંદર અપૂર્વ ગ્રંથા તૈયાર થયે અમારા સભાસદોને ધા પ્રમાણે હવે પછીની શાલેામાં ભેટ અપાશે; માટે કાઇ પણ જૈન બંધુઓએ આ સભામાં પેટ્રન અને લાઇફ મેમ્બર વેળાસર થઈ લાભ લેવા જેવુ છે. શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર તથા કથારત્ન કોષ, શ્રી સુમતિનાથ ચિરત્ર અનુવાદ તૈયાર કરી આર્થિક સહાય મળ્યે છપાવવા વિચાર સભા ધરાવે છે. અમારા સાહિત્ય પ્રકાશન માટે કાઇ પણું બધુ વ્હેન ધારા પ્રમાણે એક સારી રકમ આપેથી તેમના નામથી ગ્રંથમાળા પ્રગટ કરવામાં આવે છે તે જ્ઞાનભક્તિ થવા સાથે નામ અમર રહી જાય તેવુ છે. જ્ઞાન-સાહિત્ય ઉદ્ધાર માટેના અમારા પ્રકાશનમાં સુકૃતની મળેલ લક્ષ્મીના આ રીતે જ્ઞાનભક્તિ કેટલાક શ્રીમત બધુએ લાભ લીધા છે જેના નામે પાછલ આપવામાં આવ્યા છે. આ લાભ અન્ય શ્રીમંત જૈન બંધુએ અને હેનેાએ ખાસ લેવા જેવું છે. મૂળ સંસ્કૃત ગ્રંથમાં શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર છપાય છે અને દ્વાદશાર તયચક્રસાર ગ્રંથનું સંશાધન કાર્યાં ચાલે છે. શ્રી મૃહુકલ્પ છઠ્ઠો ભાગ ( મૂળ ) પણ હવે પછી પ્રગટ થશે. મળેલા ફડા-શ્રી મૂળચંદભાઇ સ્મારક કેળવણી ફંડ, બાખુ પ્રતાપચંદજી ગુલાબચંદજી કેળવણી ક્રૂડ, અને આ સભાએ સભાસદા વગેરે વડે કરેલું' પ્રાતઃસ્મરણીય શ્રી કાન્તિવિજયજી મહારાજના સ્મારક કેળવણી ફંડ ( જેમાં હજી કેટલાક સભ્યાની રકમ ભરાવવાની છે ) તેના વ્યાજમાંથી સભાએ કરેલ ઠરાવ મુજબ તે સાહેબની સ્વવાસ તીથી અજ્ઞાડ સુદ ૧૦ ના રાજ મેળાવડા જાહેર કરી મેટ્રીકની પરિક્ષામાં પ્રથમ નંબરે પાસ થાય તેને સુવર્ણ પદક સભા તરફથી ખીજે નંબરે પાસ થાય તેને સૈપ્પપત્રક શેઠ દેવચંદ દામજીના તરફથી આ વર્ષથી આપવાના ઠરાવ કરવામાં આવેલા છે. તેના અમલ થશે. અને ઉપરેક્ત ફ્ ડના વ્યાજમાંથી તે તે ખાતામાં અને પ્રકારની કુળવણીની ઉત્તેજન અથે` તેમજ તે સાથે સ્કેલરશીપ, મુકા, જૈન વિદ્યાર્થીઓને તથા રૂ. ૨૦) રૂા. ૫૦), For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45