SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. • પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર • પુસ્તક ૪૫ મું વીર સં. ૨૪૭૪. વિક્રમ સં. ર૦જ. માર્ગશીર્ષ—પષ :: તા. ર૦ જાન્યુઆરી ૧૯૪૮ :: અંક ૫-૬ વિમલગિરિ શ્રી આદિનાથ સ્તવન (બંસરી બજતી નહિ-એ રાગ.) વિમલગિરિ આદિ પ્રભુના દર્શને મનડું ઝૂલે, જ્ઞાન રવિ અમૃત પ્રભાથી, ઊરતણાં કમળ ખેલે વિમ. ૧ દિવ્ય સમવસરણ વિષે, માલકે દેશના, બંસરી સુરગણતણી, ગુણ વધે ઉપદેશના. વિમ૨ ચોવીસ અતિશયવંત પ્રભુજી, પાંત્રીસવાણી ગુણગતિ, યોજન સુધી પશુ પક્ષી સમજે, જલનિધિ સમ ગાજતી. વિમળ ૩ સુર નર પશુ પંખી, ગાન્ધર્વ કિન્નર સૌ સુણે, પિતાની ભાષામાં જ પ્રભુની, વાણીને સોએ ગણે. વિમ. ૪ નવ હેમ કમલે પદ ધરી, વિચરે પ્રભુ અવની વિષે, જ્યાં જ્યાં પડે પદએશુચિ,ધન ધાન્ય સુખ સઘળું વસે વિમ૦ ૫ દિવ્ય કેવળજ્ઞાની પ્રભુજી, બધથી જન તારીયા, તીર્થ અષ્ટાપદ વિષે, નિર્વાણ જિનવર પામીયા. વિમળ ૬ દેવેન્દ્ર ગિરિની અજિતરને, શિવ ધરી પ્રભુ પૂજતા, હેમેન્દ્ર વિમલાચલતણી, હૈયે સ્તવે શુચિ દિવ્યતા. વિમ૦ ૭. મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી For Private And Personal Use Only
SR No.531530
Book TitleAtmanand Prakash Pustak 045 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1947
Total Pages45
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy