________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને એ સુ ચ ના.
૮ ૧
અમારા માનવતા પેટન સાહેબને અને લાઈફ મેમ્બરોને
શ્રેણીબધ સુદર ગ્રથાના ભેટ તરીકેનો લાભ.
ગયા માસ સુધીમાં શ્રી સંઘપતિ ચરિત્ર, રૂા. ૬ાા શ્રી મહાવીર યુગની મહા દેવીએ રૂા. ૩ાા ( કુલ દવા રૂપીઆના ગ્ર"થે ભેટ અપાઈ ગયેલ છે. હવે પોષ માસમાં શ્રી વસુદેવ હિંદડી રૂા. ૧૨ાા તથા શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર રૂા. ૭ા વીશ રૂપી આની કીંમતના બે ગ્રંથા ધારા પ્રમાણે ભેટ મળશે. ત્યારબાદ શ્રી દમય'તી ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર એ બે ગ્રા, ત્યારબાદ શ્રી કથા રત્નકોષ મ થ મ ભાગ અને શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ઉપરોકત આ બે ગ્રંથ પ્રેસમાં છપાઈ રહેલ છે અને બીજા ગ્રથા ચાજનામાં છે, પ્રકટ થતાં તરતજ ઉપરોકત શ્રેણીબંધ સુંદર સચિત્ર ચરિત્રા ઘણીજ ભારે કિંમતના ભેટ આપવામાં આવશે, શ્રી આત્માન પ્રકાશ માસિકમાં બેટના ગ્રથા માટેની જાહેર ખબર દ્વારા જે જે વખતે જે જે લાઈક્રૂ મેમ્બર માટે સૂચના કરી હોય તેની હદની અંદર રહીને તે તે પ્રમાણે ઉપરોકત ગ્રંથ ભેટ આપવામાં આવશે..
આવા સુંદર ગ્રંથમાં આવેલા તીર્થકર ભગવાન, સત્ત્વશાળો મહાન નરેશ, સતી શિરોમણીના ચરિત્રો સાથે તcવજ્ઞાનના સરલ, સાદા, સમજવા જેવા, વિષયે વાંચી અનેક ભવ્યમાએ આત્મકલ્યાણ સાધી શકે છે. અને આર્થિક દૃષ્ટિએ પણ આ સભા જે લાભ ઢોઈ સંસ્થાએ આપેલ નથી, માપી શકતું નથી. અને પ્રકારના લાભ મેળવવા દર માસે અને ક્રમે ક્રમે (જૈન બંધુઓ) નવા પેટ્રન સા હું અને લાઇફ મેમ્બરે થયા છે અને થાય છે. સ્થિતિ સંપન્ન જૈન બંધુઓને ખાસ પેન પદ સ્વીકારવા અને છેવટે રૂા. ૧૦૧] આપી સત્વ લાઈફ મેમ્બરે થવા નમ્ર સુચના છે.
સેક્રેટરીએ. શ્રી જૈન આત્માનંદ સભા,
ભાવનગર,
roman શ્રી કૃbણકુમારસિંહજી પ્રો. પ્રેસ-ભાવનગર ના
For Private And Personal Use Only