________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BURNISHSISHTSજ્ઞાનગીતા શતક.SHSHRERSHISHIR Rા
(ગતાંક પૂ૪ ૪૧ થી ચાલુ) SR સમ્યક સુદષ્ટિ મળે, કવિ કલ્પતરુ ફળે; કાવ્ય કામધેનુ ખીલે, આતમાર્થી બાંધતા. | સમ્યફ સુદૃષ્ટિ ખીલે, પ્રકાશ આત્માથી ઝીલે; પંથી જેમ ચીલે ચીલે, મુકિત પંથ સાધતાં.
રવિને ઉદય થાય, અંધકાર દૂર જાય; કમળ વિકસી જાય, પ્રસન્નતા આપતાં. પક પ્રગટે સમ્યક્ રવિ, યાચના કરે છે કવિ; પામીને પ્રકાશ ભવી, ભવઅંત કરતાં. ૪૫ થી
પરભાવ મારે નહિં, માન્યા વિના આરે નહિ; માને તે તારો નહિં, મૂઢતાને ત્યાગજે. 9 સ્વભાવ તે ન્યારો નહિં, માન્યા વિના આરો નહિ; તારો તે તો તારો સહિ, સમ્યક્ આરાધજે.
બાળક બગલમાંય, શેધવાને બહાર જાય; તેમ તું આતમરાય, તારામાંથી ખળજે. gi સ્વતંત્રતા સુખદાય, પરતંત્ર દુઃખદાય; સ્વરાજ્ય લેવાને ભાય, આત્મ જંગ ખેલજે. ૪૬ ga
રાગ ત્યાં ત્યાગ નથી, ત્યાગ ત્યાં તો રાગ નથી; રાગ વિના બંધ નથી, રાગ તેથી ત્યાગજે.
ઉદયની પરંપરા, જ્ઞાની કરે નિરજરા; કારણ ન રાગ જરા, ગૂઢ તત્વ રહેજે. તો Us અજ્ઞાનીને થાય બંધ કારણ રાગ સંબંધ, સંવરથી પ્રતિબંધ, સમભાવ ધારજે. હણ Sણ ક્રિયા કરે એક દેય, જ્ઞાનીને ન બંધ હોય; અજ્ઞાનને બંધ હય, સમ્યક્ વિચારજે. ૪૭ પS પશે સમકિતી જ્ઞાનવાન, તેનાં કરો ગુણગાન; વળી કરો બહુમાન, સમકિત પામવા. સી
જેને થાણ જેવો સંગ, તેને લાગે તેવો રંગ; તેથી સે સતસંગ, સમકિત પામવા. શૈ SR પારસનો સંગ થાય, લેહનું સુવર્ણ થાય, સમજે આ સત્ય ન્યાય, સમકિત પામવા. Sી જેહ જેનું ધ્યાન ધરે, તેહ તેવું પ્રાપ્ત કરે; ન્યાય વિચારી અંતરે, સમકિત પામવા. ૪૮ BR હણ સાધક હુંસાધ્ય છું હું, સિદ્ધ હું આરાધ્ય છું હું; જેમ કેકીલા ટુ હુ હું, તુંહી તુંહી જપવા. પક સમય સમ્યગૃષ્ટિ, જ્ઞાન ઘન મેઘવૃષ્ટિ, પલ્લવિત આત્મસૃષ્ટિ, તુંહી તુંહી જપવા. પત્ર NR મેઘ ગાજે ગગનમાં, મોર નાચે મગનમાં; તેમ ધ્યાન લગનમાં, તુંહી તુંહી જપવા. Rી શુદ્ધ બુદ્ધ ચિદરૂપ, નિશ્ચયમાં તદ્દરૂપ; પ્રાપ્ત કરવા સ્વરૂપ, તુંહી–તુંહી જપવા. ૪૯ પર અવતાર કામકાજ, સંસારમાં રહી રાજ; આતમનો ધરી સાજ, વિવેકથી વસીએ. આ
વિવેકની પ્રજ્ઞાધાર, એવી છે ચમકદાર; પ્રહ જો સમજદાર, કર્મમાં ન ફસીએ. Bn bધ માન માયા લેભ, મોહ મહેલનાં મોભ; જીવને પમાડે ક્ષોભ, તેથી દૂર ખસીએ. શરે રસ લુબ્ધ પંચેન્દ્રિય, આંખ નાક કન્દ્રિય; ત્વચા વાચા રસેન્દ્રિય, તેને તપે કરીએ. ૫૦ સી SR પાપકારી કર્મ વાર, અનાસક્ત ભાવ ધાર; સંસાર જાણી અસાર, નિરમોહી થઈએ. પણ
મન-વચ-કાય યોગ, વધારે સંસાર રોગ; આતમામાં ઉપયોગ, રાખી સદા રહીએ. અહિંસાનું શસ્ત્ર ધરી, કષાયો જય કરી; ઈન્દ્રિયોને વશ કરી, વિરતિને ભજીએ. જો સત્યને પ્રકાશ થાય, લૂંટારાઓ નાસી જાય; નિરભયતા છવાય, ભવ ભય ટાળીએ. ૫૧ | અસ્તેયને અસ્ત થાય, શિયળ નહિં લુંટાય; પરિગ્રહ ભાગી જાય, આત્મસત્તા સ્થાપતાં. UR કૃષ્ણપક્ષ કાળી રાત, ઉદય થતાં પ્રભાત; નાસી જાય ભલી ભાત, અનાહત સુણતાં. જીતવી પ્રથમ જાત, યોગ વશ કરી ભ્રાત; પછી અનુભવ વાત, આતમાર્થી જાણતાં. આતમાં છે માટે દેવ, તેની તમે કરો સેવ; તેડી વિભાવિક ટેવ, સ્વભાવમાં મહાપુતાં. પર છે
અમરચંદ માવજી શાહ,
For Private And Personal Use Only