Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [૫૪] શ્રી આત્માનંદ પ્રકાશ, अधः करोषि रत्नानि-मूर्ना धारयसे तृणम् । दोषस्तवैव जलधे, " रत्नं रत्नं तृणम् तृणम् " ॥ THE કુ 1 તું હમેશા જ મહામૂલાં-વાં રત્નને ઠેઠ તારે તળીએ (નીચેમાં નીચે) સ્થાન આપે છે અને ઘાસનાં તણખલાને તારા માથા પર રાખે છે !!! કે તારો અજબ અવિવેક ! પણ તારે ખસુસ યાદ રાખવું કે (૨-કાળઝાલા) રત્ન તે રત્નની કિંમતમાં અને તૃણ તે તૃણની કિંમતમાં જ ગણાવાનું. પણ તારો અવિવેક તે અક્ષમ્ય !!! - મ - Ed Bri આત્માના આનંદને પ્રકાશિત કરનાર આ માસિક પત્રના વિવેકી સુજ્ઞ વાચકબધુઓ ! આ અન્યક્તિ, આ જગતમાં જેઓ સંપત્તિ-સમૃદ્ધિથી સંપન્ન છે, છતાં જેઓ પિતાની વિભૂતિનો સદુપયોગ નથી કરી શકતા, તેઓને સવીશે બેધનીય છે. સંપત્તિ પ્રાપ્ત થયાથી કાંઈ કૃતકૃત્ય થવાતું નથી પણ એ સમૃદ્ધિના પારમાર્થિક, ધાર્મિક, સમાજહિતકારક કે દયાપાત્ર અનાથ-અપગે, સાર્વજનિક સુખાલ(નવાણેનિશાળ-દવાખાનાંઓ ઈત્યાદિ )માં ઉપયોગ કરવામાં આવે છે, તેની જ કમાણીને ધન્યવાદ છે. અનેકના અંતકરણને આશીર્વાદ એ આ લેકનું સાચું અમૃત છે. હે ધનાલ્યો ! આ મનુષ્યાવતારનું એ જ અમરફળ છે. તમારી પ્રાપ્તલક્ષમીને વિવેકપુરસર સદુપયોગ કરે, અને સત્કૃત્યથી સહજ ભવસાગર તરે. ઈતિ " ભાવનગર-વડવા, સં. ૧૯૭ ના નવરાત્રિને . પ્રારંભ દિવસ, તા. ૨૨-૯-૪૧ : ચંદ્રવાસર, લી. ગુણોરૂપી મકરંદને લેભી ભ્રમર, રેવાશંકર વાલજી બધેકા. નીતિધર્મોપદેરાક ઉ. કન્યાશાળા-ભાવનગર, AS OK ‘ews For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28