Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે , પ્રકાશ પુસ્તક : ૩૯ મું: આત્મઅંક: ૩ : સં. ૪૬ વીર સં. ર૪૬૭ : આધિન : વિક્રમ સં૧૯૯૭ : ઓકટોબરઃ સંપત્તિવાનને સંબેધનાથે સાગરાળ્યોતિ (અનુપુ) છે. હ કે એક મુસાફરને સમુદ્રના કિનારા પર તરસથી અતિ વ્યાકુળ સ્થિતિમાં જ્યાં ત્યાં દેડતે, તથા કયાંઈ કૃ છે? કયાઈ વાવ છે? કયાંઈ વીરડે છે? એમ બોલતે જોઈ કઈ વિદ્વાન કવિ એ જ વખતે નીચેના બ્લેકથી સાગરને કહે છે કે वातोल्लासित कल्लोल-धिक्ते सागर गर्जितम् । यस्य तीरे तृषाकान्त-पान्थः पृच्छति वापिकाम् ॥ १॥ ભે સાગર !! તને શું કહું? પવનના ઝપાટાથી આ તારા તરંગે-જાઓવડે તું હસ્ફડાટ કરતી ગર્જનાઓ કરી રહ્યો છે, તે તને શરમ નથી આવતી? આ જે! તારા કિનારા પર જ આ તર મુસાફર પાણી માટે તરફડી રહ્યો છે, નાનાં નાનાં બીજા નવા શેધી રહ્યો છે, તો હે ક્ષારાબ્ધિ! તારી સમૃદ્ધિ(અગાધ જળરૂપી ને ધિક્કાર છે ! તું કયા હિસાબે ગઈ રહ્યો છે, શરમ છે! પુનઃ શરમ છે!! પણ તારૂં બધું વર્તન જ અવિવેકભર્યું હું દેખી રહ્યો છું. કેમકે For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28