________________
Shri Mahavir Jain Aradhana Kendra
આ માસમાં થયેલા માનવતા મેમ્બરા.
૧. મહેતા પ્રભુદાસ દુ`ભદાસ ( ૨ ) ૨. મહેતા પ્રતાપરાય અનેાપદ
www.kobatirth.org
૩. શાહે અમુલખભાઇ કેશવલાલ ૪. શેઠ ચંદુલાલભાઈ વમાન શા ૫. શેઠ બાજીભાઇ કુંવરજી ૬. શેઠ જીવણભાઈ ગારધનદાસ છ. શેઠ દુ ભદાસ મૂળચંદ
૮. શેઠ વૃજલાલ છેટાલાલ
વળા
..
વઢવાણ શહેર
મુંબઇ ભાવનગર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
મુંબઇ ( વાર્ષિ કમાંથી )
ભાવનગર.
લાઇક મેમ્બર.
શ્રી પ્રભાચ`દ્રસૂરિવિરચિત
શ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર)
99
39
For Private And Personal Use Only
.
..
,,
.
જાહેર સૂચના.
આવતા વર્ષે એટલે કે સ'. ૧૯૯૮ના વર્ષમાં એ જે મહિના આવે છે, એટલા સારુ અમે સર્વે જૈન ખએનું ધ્યાન ખેચીએ છીએ કે સુપ્રસિદ્ધ ન્યાયામ્ભાનિધિ જૈનાચાય ૧૦૦૮ શ્રીમજિયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી)મહારાજની સ્વર્ગારેાહતિથિ (જય'તી) પ્રથમ જે શુદિ ૮ તા॰ ૨૩-૫–૧૯૪૨ શનિવારે ઉજવવામાં આવશે, કેમકે એએશ્રીજી (દેવ) સ’. ૧૯૫૨ (૫જાખી ૧૯૫૩) ના પ્રથમ જે શુદિ આઠમે સ્વગે સિધાવ્યા હતા. એટલે એએશ્રીજીના સ્વર્ગવાસ પછી જ્યારે જ્યારે એ જે મહિના આવેલા ત્યારે ત્યારે પ્રથમ જેઠ મહિનામાં એએશ્રીજીની સ્વર્ગીરાહણુતિથિ (જયંતી) ઉજવવામાં આવી છે, એ જ પ્રમાણે આ વર્ષે પણ ઉપર લખ્યા પ્રમાણે પ્રથમ જેઠ મહિનામાં
ઉજવવામાં આવશે.
..
ખાસ કરી અમે જૈન પંચાંગકાર અને ભીંતીયા જૈન પંચાંગ તેમજ કૅલેન્ડર પ્રકાશિત કરનાર, કરાવનાર મહાનુભાવાનુ ધ્યાન ખેંચીએ છીએ કે જેઓ પેાતાના પૉંચાંગ—ભીંતીયા જૈન ૫'ચાંગ યા લેન્ડરમાં એએશ્રીજીની સ્વર્ગવાસતિથિ તેઓ ઉપર લખ્યા મુજબ છપાવે એ જ. સુજ્ઞેષુ કિ` બહુના ?
લી॰ ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્દિજયાન દસૂરીશ્વર (આત્મારામજી) મહારાજના પટ્ટધર આચાર્ય વર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરિજી મહારાજની આજ્ઞાથી ૫'. સમુદ્રવિજય. ભા. ૧. ૧૦, તા ૧૫-૯-૪૧
શીયાલકાટ (પંજાબ)
જૈન ઐતિહાસિક સાહિત્યના આ ગ્રંથ વમાનકાળના ખાવીશ પ્રભાવક આચાર્ય મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારા પ્રકાશ પાડયા છે, જે જે આચાર્યના પરિચય આપ્યા છે તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ ઐતિહાસિક દૃષ્ટિએ આપી સુંદર કથાનક (ભાષાંતર) ને પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યેા છે. મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી મહારાજે ઐતિહાસિક દષ્ટિએ પર્યાલાચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી જૈન કથાસાહિત્યમાં એક સારા ઉમેરા કર્યાં છે. એવી સરલ, સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ છે કે જેથી આ ગ્રંથ જૈન શિક્ષણ માટે પ્રથમ પંક્તિએ મૂકવા જેવા તેમજ શિક્ષણશાળાઓ માટે અભ્યાસક્રમમાં સ્થાન મેળવે તેમ છે. આ એક ઉપયાગી કથાસાહિત્ય ગ્રંથ હોવાથી પઠનપાનમાં રસ ઉત્પન્ન કરે તેવુ' છે. કિ`મત રૂા. ૨-૮-૦, પેસ્ટેજ અલગ.