________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભુ મહાવીરે મેહમસ્ત જગતને ત્યાગધર્મ જ કેમ આખ્યા લેખક-મુનિશ્રી હ‘સસાગરજી મહારાજ.
( ગતવના પૃષ્ઠ ૩૧૨ થી ચાલુ )
સામચંદશે પણ્ સ
વિચારાને મુખમુદ્રા વ્યવહારુ
જોડાયા.
સફાઇથી
સૂચન
મન
પરથી સત્વર સકેલી લને તેના સ્વાગતાદિમાં મેાકળે જ મને તેએ સાથે પણ ક્ષણુ અગાઉની શેઠશ્રીની વ્યગ્રતાને કળી જનાર મગનલાલ આદિએ સીધુ જ કયુ કે સામચંદ શેઠ ! આપ આપના પુત્ર સુખ અને પુત્રી વાસતીની ચિંતામાં છે ને? જોયા ધગુરુ ? આપને પણ છે।ક્યા ? હવે આપને અમારી એક અરજ છે, સાંભળે! ! ઘર્ષિ અમે તે। આપને હિતસ્ત્રી નથી લાગતા પણ અમેાએ તે અમારાથી બનતુ આપનુ' સધળુ' હિત કરી નાના પ્રયાસ કર્યાં જ છે અને તેમાં અમે। મનસુખના પત્તો મેળવવા પૂરતા તે। સફળ થયા છીએ, માટે મનસુખને મેળવી જ લેવા હાય ! ગાડી તૈયાર કરાવેા. એ વાત સાંભળીને આન`દિત થએલા
સામચંદ શેઠે પણ તુ જ ગાડી તૈયાર કરાવી. ગાડીમાં સહુ બેઠા કે તુર્ત જ સૂચના મુજબ ગાડીવાને એ આમ્રવન ભણી દોડાવી. ભારતે ઘેાડે દોડતી એ ગાડી અલ્પ વારમાં તે મૃતપ્રાયઃ કુસુમના દેહ પાસે ખડી થઈ હતી. તેમાંથી ઊતરીને સુમની અવસ્થા જાણ્યા બાદ તે। જેના સદંતર હૃદયપલટા થઇ ગયા છે. તે જ આ સેામચંદ શેઠે છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપર પરમ અહિતેચ્છુ આત્માઓની બછબપૂર્ણાંકની જાળમાં એ રીતિએ સી પડવાને ગે તે અધર્માભાઓને પણ શ્રો સામ`દ શેઠે સર્વસ્વ પ્રકારે આપેલા મદદનીશ વચનેાથી સુધારને મન આજે ચઢતી કળાનાં અપૂર્વ પગરણ હતાં. અનેક વર્ષો બાદ એમના કૂડા પ્રયાસે ની આંશિક છતાં ય તાત્ત્વિકસિદ્ધિ એમને આજે જ પ્રાપ્ત થઇ હતી. આજે એમને
ભાગ્યભાણ (?)
એમને પશ્ચિમે ઊગ્યા ભાસ્યા હતા! અને એથી જ એ રીતિએ સામં શ્રેષ્ઠી જેવા જગપ્રસિદ્ધ ધર્માત્માને પેાતાની જાળમાં ઝકડયા પછી તે અન્યા અન્ય એ સહુ સુધારા સિંહાવલેાકનન્યાયે એક બીજાની સામે જોઈને મૂછમાં મરકવા લાગ્યા.
એક વખતા પરમમિત્ર કુસુમ ગમે તે કારણે પણ આ દુનિયામાંથી તે શુભ જ થવાની તૈયારીમાં હતા, એ નુકશાન મા સુધારકોને સામાન્ય નહેતુ'; પણ અતિ કષ્ટસાધ્ય સામચંદ શેઠે આજે સુસાધ્ય અનન્તને પેાતાના પક્ષમાં જોડાયા હૈાવાથી તેઓને છૂટ-નુકશાની કરતાં નફા જમ્બર મનાયે। હતા ! અંતે એથી જ નીરાધાર સ્થિતિમાં મુકાયલા મતિ કુસુમની તે। સાર લેવાનું પણ એ સુધારકાએ મનથીજ માંડી વાળ્યું !
હવે તે એ સહુએ શ્રી સામચંદ્ન શ્રેણીને પેાતાના મતમાં વધુ ઝકડવા, એમના ઉપાસક પશુ બની જઇને અતિ હાવભાવસ્વરૂપ વશીકરણ વિદ્યા જ પ્રયુ જવામાં મસ્ત અન્યા. એ રીતિની પેાતાની જાળમાં વધુ દૃઢીભૂત થતા દેખીને તેઓએ શ્રેષ્ટીના કામલ દિલમાંથી દયાધતે પણ સાવમૂળ નાબૂદ કરી નાખવા દયાનાં મૂળીયાં જ ઉખેડી નાંખીને એ હૃદયને પાપવાસનારૂપ પથરાવડે જ પૂરી ને કઠાર કરી નાખવા, શ્રેષ્ઠીની પાસે અનેક પવિત્ર મુનિવરા તેમજ ધર્માંભાનાં કૃત્રિમ છિદ્રોરૂપ પાપપાષાણુની સુસુંદર ઢમે અને હાવÝ મુખે થેલીઓની થેલીઓ ઠલવવા માંડી ! એ વ તરકુથી થતી સલુકાઇભરી સર્વ વાતેને હવે તે વીતરાગની જ વાતા માનવા જેવુ હૈયુ કરી ખેડેલા શેઠશ્રીને ભાસેલી એ સહુ તથ્યતાને પરિણામે ધર્માંભા પ્રતિના અનાદર દૃઢરૂઢ થયા. પરિણામે
For Private And Personal Use Only