Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ. [ ૬૬ ] એના દિલમાં હરેક ધર્મી પ્રતિ ઘૃણા ઉત્પન્ન થઈ; એટલું જ નહિં પણ બનતા પ્રયત્ને એ માની લીધેલા દભી ધર્મીઓને ખૂબ ઉધાડા પાડવાના પણુ એકરાર થયા. ખરેખર આત્મા માગચૂત અન્યા પછી તેા કહ્યું છે કે-અતર્થ્ય મતે તત્ત્વ વિષેરીતચિર્ડનઃ || દ્વાષાતુમનાસ્તિ; રીવ मधुरं रसं ॥५०॥ અઃ-દાષથી પીડાતેા, તાવના વ્યાધિવાળા મનુષ્ય જેમ કટુ રસને મધુર માને છે, તેમ વિષેરીત રુચિ આત્મા ખાટી વસ્તુને સાચી માને છે. ” અને તેથી જ તેમની માન્યતા એવી ઘડાય એમાં આશ્ચર્ય નથી, કારણ કે કુસંગીના સગથી રંગાયલા એ શ્રેષ્ઠી હવે પ્રથમના સામચંદ શેઠે રહ્યા નથી. આત્મહિતેચ્છુ બન્ધુએ ! મારા જ ધર્મી ગણાતા પ્રત્યક્ષ ઘાતકી દષ્ટાંતથી હવે તા મને સચેાટ સમ જાયું છે કે આ કહેવાતા ધર્મીવગ પરમ પાખ’ડી છે. તેઓની વધુ એળખ આપવાની કાળજીથી હવે તે। આપ ચિત જ વિરમશે એવી આશા રાખું છુ. અત્યારે તે આપણી એ પ્રથમ ફરજ છે કે, છેલ્લા શ્વાસ લઈને આયુષ્યના અંતને સૂચવતા આ ભાઇ કુસુમની સારવારમાં ગુંથાઇ જવું તેમજ ઘેાડા જણે આપણા સહુના દેખતાં આ ભયંકર નદીમાં ઝંપાપાત કરેલ મનસુખની શોધમાં નીકળી પડવું. એમ કરતાં કુસુમને આરામ થાય અને મનસુખ જીવંત પ્રાપ્ત થાય તે। બંનેને આપણી સાથે જ નગરમાં લઇ જઇએ. ધર્મીષ્ણુ આત્માએના અતિ સંસ†ના પરિણામે વિપરીત મતિ અનેલા શ્રી સામચંદ્ર શે મેલ્યા. છે. આપશ્રીએ તે અત્યારે એ જ વિચારવુ' ધટે કે અહિં વધુ વાર થાલવામાં પણ ભયંકર હાનિ છે, કારણ કે કુસુમને જો આરામ ન જ થયા અને મનસુખ પશુ જીવંત ન જ મળ્યો તે! એ બન્નેનાં ખૂનના પણ આરાપ આપણા ઉપર જ આવી પડવાને પૂર્ણ ભય છે, અને જો એમ જ બને તેા પછી આપણી સ્થિતિ શું ? મનસુખ પ્રતિ પુત્રમેહવાળા અને કુસુમ પ્રતિ દયાના ઝરાવાળા શ્રી સેામચંદ શેઠના અંતઃકરણને બીજી જ દિશામાં સત્વર પલટીને નિય અનાવવા માટે, ‘ મનસુખના તે નિષ્કારણુ જ વેરી છતાં ' કુસુમ જેવા પરમ મિત્રને પણ પ્રાણાન્ત કષ્ટમાં ય નિરાધાર મૂકીને ભાગી છૂટવાની કઠાર મનેવૃત્તિવાળા સહુ સ્વાસાધુઓની મિલન માવૃત્તિને અનુસરીને હિંમતદ્રે કહ્યું. અરે ભાઈ ! જો એ વિચારને જ આપણે અનુસરીએ તે તેા એ બંને બચવાના હાય તેાયે ન'િ બચે, અને આ ભયંકર જંગલમાં એ અને નીરાધાર જ મરણ પામરશે; એટલુંજ નહિં પણુ એમના મૃત કહેવરાને પણ ક્રૂર શ્વાદે ચૂંથી નાખશે–ફાડી ખાશે ! એમના અંગત સબંધી કહેવાતા આપણે આ વસ્તુ પણ ધ્યાનમાં લેવી જ ટે ને ? સબંધની વાત બાજુએ રાખે! તે પણ નીતિ શું સૂચવે છે? દુનિયાને વહેવાર પણ શુ સૂચવે છે? એજ ને ! આમ છતાં પણ એ માતુ આપણે ઉલ્લંધન કરીશું તેા આપણને જગત–દુનિયાદારીના મનુષ્યે શું કહેશે ? તેવાં જ સંયેાગવશાત્ પુત્રમાાદિની વાત મનમાં જ શમાવીને નીતિ અને વ્યવહારનાં નિદર્શીનદ્વારા પણ શ્રી મનસુખને મેળ Acharya Shri Kailassagarsuri Gyanmandir વવાની અને કુસુમને સંભાળવાની જ હૃદયગત તમન્નાવાળા સામચંદ્ર શ્રેષ્ઠી મેલ્યા સામચંદ શેઠ! માફ કરજો. મારે કહેવુ પડે છે કે આપશ્રીનુ' અંતઃકરણ તે કહેવાતા ધર્મગુરુઓએ કૃત્રિમ દયાના દંભી ઉપદેશ તળે પ્રથમથી જ અધશ્રદ્ધાથી પૂરી દીધું છે, રૂંધી નાખ્યું છે અને એથી જ એ હૃદય હજુ પણ હિíહતના વિચાર-આત્માએ વિહીનપણે અકત્ત બ્ય દિશા તરફ પણ ઢળી જાય આત્મા નીતિ અને વ્યવહાર વિગેરે તાલાવન છે. ગાડરીયા પ્રવાહની માફક જીવન વહનારા આત્માએએ જ એને હરપળે આગળ કરવાં રહે છે. તત્ત્વષ્ટિ વસ્તુસ્વરૂપના જ્ઞાતા હોય છે, અને તેવા અવસરેાચિત કરવા ચૂકતા જ નથી. તેમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28