Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [ ૨૬૨ ] શ્રી આત્માનંદ પ્રકાશ. || BH] કરીએ છીએ, આ મોહનિદ્રામાં અનેક મરાયો રચીએ છીએ, એ બધી કૃતિઓ કાળના એક જ ઝપાટાથી અર્તગત-છિન્નભિન્ન થઈ જાય છે, મનેરથોની રચેલી સઘળી જ ઈમારત તૂટી પડે છે, અને અવિનાશીના અંતિમ હુકમ (મૃત્યુ)ને તત્કાળ આધીન થઈ જવું છે, માટે એ માનવ મુસાફર ! નરબ્રમર! તું ચેત! ચેત!! પણ પહેલાં જ પાળ બાંધવા યત્ન કર. પ્રોવીલે મને તુ કૂપવનને પ્રયુદ્યમ: વિરા? અર્થાત્ ઘરને આગ લાગ્યા સમયે કુ ખેદ એ ઉદ્યમ જેમ નિરર્થક છે તેમ મૃત્યુએ આવી ટેટે ઝાલ્યા એ પછી સઘળા જ પ્રયત્ન નિષ્ફળ છે! હરણાં શ્રવણેન્દ્રિયના મેહથી, હાથી સ્પશેન્દ્રિયના મેહથી, પતંગીયાઓ ચક્ષુઈન્દ્રિયના મોહથી, ભમરાઓ સુગંધના મોહથી અને માછલાએ સ્વાદેન્દ્રિ યના મોહથી જેમ પોતાનું જીવન ગુમાવી બેસે છે તેમ ઉપરોક્ત પાંચે ઈન્દ્રિ યના મોહમાં ફસાયેલ મનુષ્ય પોતાનું જીવન સદ્ય-સત્વર ખોઈ બેસે એ દીવા જેવું સ્પષ્ટ છે. હાથના કંકણને ઓળખવા માટે અરીસાની જરૂર જ નથી, ASમાટે કાળને ભય રાખી મોહસાગર તરી જવા પ્રયત્ન કરે. ઉપરની અન્યક્તિનું તારતમ્ય. હરિગીત. પડે કમળના કોશમાં, મકરંદ પીધું મધુકરે, સિરભ મજેની સેવતાં, મદમસ્ત થઈ કૂ ખરે! મોહાંધ થઈ ચાંટી રહ્યો, પંકજ બિડાયું સાંજરે, રસ બંધને બં ધા ઈને, મનમાંહી “આવું ઉચ્ચરે,” આ રાત્રિ તો ચાલી જશે, રવિ ઊગતાં કમળો ખીલે, ને પાપાંખડી ઉઘડયે, હું મુક્ત થઈશ વગર ઢીલે;” પણ ગહન ગતિ છે કાળની, એક હસ્તિ નહાવા આવી, ખેંચ્યું કમળ થડમૂળથી, ને ભ્રમર મૃત્યુ પામી. અન્યક્તિ છે આ મર્મવાળી, માનવી હિતકારિણી, મદ-મેહ, મત્સર ટાળનારી, જીવનને ભવતારિણી; એ બધુઓ! નિજ સાલ્મનું, કલ્યાણ ચાહે તે સદા, મહા આંખ ઉઘાડશે, તો અસ્ત થાશે આપદા, ૩ વાચકવૃંદ : વિવેકથી, વિચારશે આ વાત; ભ્રમરતણું દૃષ્ટાંતથી, મોહ ટળે સાક્ષાત લી. સાધક- રેવાશંકર લાલજી બધેકા ધર્મોપદેશક, LE For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36