________________
Shri Mahavir Jain Aradhana Kendra
લેખક: મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજ.
અજિત-સૂકતમાળા.
www.kobatirth.org
(૧) રત્નાની કિંમત કરતાં અજિત સૂક્તમાળાનાં રત્નોની કિંમત વધારે ગણજો (૨) સાચુ તે મારૂ, મારું તે સાચુ નહિ એ સિદ્ધાન્તનું યથાર્થ રહસ્ય સમજીને જીવનમાં મૂકશે.
(૩) સુવર્ણીના અલકારા કરતાં વચનેાનાં અલ’કારા વધારે પસંદ કરજો.
(૪)વાંચીને જીવનમાં મૂકવાની ટેવ તે દુનિયામાં જરૂર મહાત્ માણસ ૫કાશે.
અજિત
પાડશે તરીકે
(૭) વખત કુદરતના ખજાના છે. ઘડી અને કલાકા તેની તીજોરીઓ છે. પળે! કે ક્ષણા તેના કિંમતી હીરા છે.
(૧) જીવનની એક ક્ષણ કરોડો સોનાની મ્હારથી પણ ખરીદી શકાતી નથી, તેને વ્યથ ગુમાવવા જેવી બીજી કઈ નુકશાની છે?
(૬) સદ્ઉદ્યોગ સદ્ભાગ્યના સહેાદર છે. આજની કિંમત આવતી કાલથી ડખલ છે. આજે અને તે કાલ ઉપર રાખે નહિ.
(૯) ડૅાકટર, બેરિસ્ટર કે પ્રેફેસરની ડિગ્રી મેળવવામાં જ કેળવણીના હેતુ પૂરા થતા નથી, પણ જાહેર સેવા બજાવવામાં અને આત્મશ્રેય સાધવામાં તેને ખરો હેતુ પાર પડે છે. ખરી રીતે જેનાથી મન મારતાં શિખાય તે જ ખરી કેળવણી.
30
~~~~~
(૧૦) જે માણસ પેાતાની ઈચ્છાને કાબૂમાં રાખી શકે નહી તે જીવનની મુશ્કેલીઓ દૂર કરી વિજય મેળવી શકે નહી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) સમાજસેવા અને દેશસેવા એ ઉત્તમ છે પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે; કેમ કે જગતના સર્વ પ્રાણીઓને આત્મવત્ ગણે, પરધન પથ્થર સમ ગણે અને પરસ્ત્રી માતા તુલ્ય માને તેનાથી જ આત્મસેવા થઈ શકે છે. (૧૨) પ્રશ‘સાની ઈચ્છા રાખેા નહી પણ પ્રશંસા થાય તેવાં કાર્યાં કરે. કીતિ સદ્કાસાથે જ રહે છે.
(૧૩) જો તમારે મેટા થવુ' હાય તા પ્રથમ નાના અને, ઊડા પાચેા નાખ્યા વિના માટું મકાન ચણી શકાતુ નથી.
(૧૪) માટાઇનુ માપ ઉમ્મરથી કે શ્રીમતાઇથી નહી પણ અક્કલથી ઉદારતાથી થાય છે, માટે ડાહ્યા અને ઉદાર બને.
(૧૫) તલવારની કિંમત મ્યાનથી નહી પણ ધારથી થાય છે, તેમ માણસની કિમત ધનથી
(૮) જ્ઞાન અને વિવેક ખરી આંખા છે. નહી પણ સદાચારથી થાય છે.
તે ખાડામાં પડે તેમાં નવાઈ શુ?
(૧૬) વૈર લેવું એ હલકાઈનું કામ છે. ત્યારે ક્ષમા કરવી તે માટાઈનું કામ છે. વૃક્ષે પથ્થર મારનારને પણ ફળ આપે છે.
For Private And Personal Use Only
(૧૭) વાદળાંઓ વરસે ત્યારે અને વૃક્ષા ફળા આપે ત્યારે નીચે નમે છે તેમ સમૃદ્ધિ પામ્યા પછી વધારે નમ્ર અને તેજ સજ્જન ગણાય.