Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરમાત્માનુ` અધિરાજ્ય, પાપને માટે સહૃદય પશ્ચાત્તાપ થાય તે શરીર અને મસ્તિષ્કના અણુઓનું ઉત્પાદન શક્તિર્થી પુનઃ સજન થાય છે. મનેભાવનુ પણ પુનિધાન થવા માંડે છે. ઉત્પાદન–શક્તિનાં આ કાર્યમાં શ્રદ્ધા હાય તે જ દુષ્ટ વૃત્તિઓના નાશ પરિણમે છે. જો શ્રદ્દા જ ન હોય તે। સૃજન–શક્તિ નિરક થઈ પડે છે, તાત્પ એ કે, આત્મા સ'પૂર્ણતાના સર્વોચ્ચ આદર્શ સિદ્ધ કરી શકે છે; આત્માનું ધારમાં ધાર અધઃપતન થઇ, આત્મા અનાથમાં અનાથ સ્થિતિમાં પણ મુકાય છે. આત્મા ઉપર શ્રદ્ધાના પ્રભાવ અવિરતપણે પડયા કરે છે. આથી જેવી શ્રદ્ધા હેાય તેવી આત્માની સ્થિતિ થાય છે. આત્મા ઉચ્ચમાં ઉચ્ચ દિવ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આત્માને સદ્ગતા પ્રાપ્ત થાય છે. આત્મા દરેક બંધનથી મુક્તિ પણ મેળવે છે. શ્રદ્દા ન હોય તે। આત્મા ધાર અજ્ઞાનમાં ટળવળે છે. આત્મા સત્યપ્રજ્ઞા, શક્તિ અને કાર્યસાધકતાથી ચિત થાય છે. ઇચ્છા-શકિત અર્થાત્ શ્રદ્ધાથી આત્માને દરેક ઇષ્ટ પરિણામેા સભવી શકે છે. શ્રદ્ધાનું મહત્ત્વ આ પ્રમાણે સવિશેષ છે. શ્રદ્ધાનાં મહત્ત્વની ઉપેક્ષા કર્યાંથી કે શ્રદ્ધાને હાસ્યાસ્પદ ગણ્યાથી આત્માનુ` કંઇ પણ કોય થતું નથી. શ્રદ્ધાને અભાવે, મનુષ્યની અવનતિ જ દિન પર દિન થયા કરે છે. સુશ્રદ્દાની પરિણતિ ન થવી એ ધાર અક્ષમ્ય પાપ છે, જે વાતે સશ્રદ્ધાનુ પરિહ્યુમન નથી થતુ' તેએ સંસારસાગરમાં પરિભ્રમણ કર્યાં કરે છે તેમને મુક્તિ કદાપિ મળતી નથી. સંસારમાં અનંત જીવા એવા છે જેમને સુશ્રદ્ધાને અભાવે કાઇ પણ કાળે મુક્તિ નહિ મળે. આ જીવાને અભવ્ય કહેવાય છે. અભવ્ય સિવાયના વેને ભવ્ય જીવા કહે છે. ઉપવીત સંસ્કાર, જળસ`સ્કાર ( એપ્ટીઝમ ) આદિ ધાર્મિક સંસ્કારોથી મનુષ્યને તે જ જન્મમાં ખરા જન્મરૂપ પુનર્જન્મ થાય છે એમ સામાન્ય રીતે મનાય છે. માતાનાં ઉદરમાંથી બાળકના જન્મ થાય એ ધર્માંદૃષ્ટિએ જન્મ નથી ગણાતા. એ જન્મ [ ૨૭૩ ] સ્થૂલ દૃષ્ટિએ જ જન્મ લેખાય છે. ઉપવીત આદિ સ`સ્કારથી કે પશ્ચાત્તાપથી જ મનુષ્યના ખરા જન્મ થાય છે. મનુષ્ય ખરા આત્મારૂપ બને છે, એમ સુજ્ઞ પુરુષો માને છે. સુજ્ઞ પુરુષોની આ માન્યતા યથા જ છે. મનુષ્ય વિશુદ્ધ અને, તેને આત્માનું સત્ય સ્વરૂપ સમજાય તે જ તે પરમાત્માનું અધિરાજ્ય પ્રાપ્ત કરી શકે છે. તે પાપના ધાર અધકારમાંથી આધ્યાત્મિક પ્રકાશમાં આવે છે. આધ્યાત્મિક પ્રકાશથી જ તેને મુક્તિ મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનર્જન્મના સિદ્ધાન્ત ખાસ કરીને હિન્દુ અને જનને પિરિચત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ હિન્દુઓના ઉચ્ચ ગણાતા ત્રણ વર્ષોંમાં ઉપવીત ધારણ કરવાનો રિવાજ છે. ઉપવીત સંસ્કારથી મનુષ્યના પુનર્જન્મ થાય છે એમ આ ત્રણે વર્ષો માને છે. આથી આ ત્રણે વર્ણીને ‘દ્વિજ’ (એ વાર જન્મ પામેલ ) કહેવામાં આવે છે. ઉપવીત એ બીજા જન્મનુ સૂચક ચિહ્ન છે. જન્મથી સ` મનુષ્યે। ક્ષુદ્રો જેવા છે એમ હિન્દુએ માને છે, ઉપવીત ધારણ કર્યાંથી પુનર્જન્મ થાય છે, મનુષ્ય વિશુદ્ધ બને છે એવુ હિન્દુઓનું દૃઢ મંતવ્ય છે. એક પૂર્વકાલીન મહર્ષિએ હિન્દુએની આ માન્યતાનું સમર્થન કરતાં કહ્યું છે કેઃ— << ઉપવીત ધારણ કરે અને ધાર્મિક અભ્યાસથી પુનર્જન્મ પ્રાપ્ત કરે ત્યાં સુધી સુજ્ઞ પુરુષના બ્રાહ્મણેાને પણ શૂદ્ર સમા લેખે છે. પુનર્જન્મ બાદ શત્વ ટળી જાય છે. ’ પેાતાના આત્માનાં દિવ્ય સ્વરૂપનાં જ્ઞાનથી જ પાપ ભસ્મીભૂત થાય છે. આત્મા વિશુદ્ધ બને છે. આત્મા આધ્યાત્મિક જીવન નિર્વાહવા માટે તત્પર થાય છે. જે મનુષ્ય જ્ઞાનરૂપી અગ્નિથી વિશુદ્ધ નથી થયે। તેને પરમાત્માનું અધિરાજ્ય અપ્રાપ્ય બને છે. પહેલા જન્મ સ’સારી જન્મ છે. બીજે જન્મ ઇશ્વરત્વના જન્મ છે. પ્રજ્ઞા જ્ઞાન ) ને આ સ` પ્રભાવ છે. આથી જ્ઞાનનું માહાત્મ્ય વર્ણવતાં ગીતામાં સત્ય જ કર્યું છે : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36