Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર. વાવાળા થયે। છું અને પ્રતિજ્ઞા કરૂ છું કે હું દરાજ મૂત્તિ`પૂજા કરીશ. જહેલમનિવાસી લાલા વિલાયતીરામજી જૈને કાવ્યના રૂપમાં બનાવેલું અભિનંદન પત્ર રાયસાહેબ લાલા કર્મચંદ્રજીને અણુ કરવામાં આવ્યું. બપોરે ગુજરાંવાલાનિવાસી લાલા માણેકચંદજી છેટાલાલ જૈન ડુગડ અને લાલા પ્યારેલાલજી જૈન રડે તરફથી પંચકલ્યાણુક પૂજા અને પ્રભાવના થઇ. સામિક વાત્સલ્યે કરવામાં આવ્યું. પૂજા રીએ તથા ગરીબેને શીરાનું જમણ આપવામાં આવ્યું. રાતના ભજનો થયા હતા. પંજાબ શ્રી સંધની સાલકાટમાં એક ભવ્ય દેરાસર બનાવવાની ભાવના છે અને તે માટે ટીપ પણ શરૂ થઇ ગઇ છે તે શ્રી ગુદેવની કૃપાથી સફળ થાય. આચાય શ્રીજી અહીંથી વિહાર કરી કાશ્મીરની રાજધાની જમ્મુ શહેર પધારશે. (ચાલુ) નિવેદન ઇડર, ચૈત્ર વદ ૧ શિન. અમારા દીક્ષાપર્યાંયનાં પચીશ વર્ષ પૂર્ણ થયાં એ શુભ નિમિત્તે મિટીંગા થઈ શુભ ભાષના અને અનેક માંગલકામના પ્રગટ કરાઇ છે, તેમજ ભ્રૂણા પત્રા પણ એવા જ આવ્યા છે. અમે લાંબા વિહારમાં હાવાથી આ પત્રાના જુદા જુદા જવાખે। આપવા જેટલેા સમય ન મળવાથી તે માટે ખુશાલી પ્રદર્શિત કરનાર દરેકને “ ધર્મલાભ ’ના શુભાશીર્વાદ આપવા સાથે અમે ઇચ્છીએ છીએ કે ગુરુદેવ અમને એ બલ, એ શક્તિ અને એ આશીર્વાદ આપે કે જેથી અમે તેઓશ્રીની શુભ ભાવનાનુસાર શાસનસેવામાં સદાય તત્પર રહીએ. સાથે શ્રી સત્ર પાસે અમારી સાદર પ્રાર્થના છે કે અમે આર્ભેલા શ્રી વીતરાગદેવના ઉપાસ। (નવા જૈન ) વધારવાના, જિનવાણી, સાહિત્યના પ્રચાર કરવાના અને જિનવરેન્દ્ર દેવના શાસનની પ્રભાવના Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯૭ ] કરવાના શુભ કાર્યમાં તન-મન-ધનથી પૂ સહયાગ આપી . આત્મકલાણુના મંગલ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે. --મુનિ દનવિજય મુનિ જ્ઞાનવિજય. ભરૂચ-વેજલપુરમાં ઉજવાયેલ આયખિલ તપની ઓળી આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં આયંબિલ તપની ઓળી વિધિસહિત ઉજવવામાં આવી હતી. આંગી, પૂજા, ભાવના, પ્રભાવનાદિ કરવામાં આવ્યા હતાં. ત્યાંના શ્રી સંધ તરફથી મહાવીર જયંતિના દિવસે વરધોડા ચઢાવવામાં આવ્યા હતા. રાત્રિના પાઠશાળાના વિદ્યાથી તેમજ વિદ્યાથીનીઓના લાક્ષણિક સ`વાદ તથા ગર વિ. ના કાર્યક્રમથી તે દિવસ ઉજવ્યેા હતેા. પ્રાંતીજ For Private And Personal Use Only આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજીના પ્રમુખપણા નીચે ત્રણે ક્ીરકાના શ્રાવક્રએ એકત્ર થઈ મહાવીર જયંતિ ઉજવી હતી. ભગવાન મહાવીરના જીવન પરત્વે મુનિશ્રી હૅમેન્દ્રસાગરજી મહારાજે તથા મુનિ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજે સારા પ્રકાશ પાડયા હતા. રાત્રે જાહેર સભા થઇ હતી. રાજ્કોટ આ. શ્રીમદ્ વિજયમેાહનસૂરીશ્વરજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ચૈત્ર માસની ઓળીની આરાધના અટ્ટા! મડ઼ેત્સવાદિ ધર્માંકાર્યો સાથે સારી રીતે થઇ હતી. ચૈત્ર શુદિ ૧૩ મહાવીર પ્રભુના કલ્યાણુકા દિવસ હોઈ તે પ્રસંગનું ખાસ વ્યાખ્યાન રાખવામાં આવતા એ અઢી હજાર માણસે ઉપરાંત સ્ટેટના દીવાન સાહેબ વ્યાખ્યાનમાં આવ્યા હતા. રાજકોટ સ્ટેટમાં ચૈત્ર શુદિ ૧૩ ના દિવસે દર વરસે કસાઈ— ખાનુ` બધા રહે અને તે દિવસ જાહેર તહેવારરૂપે પળાય તે માટે તેમને ઉપદેશ આપવામાં આવ્યા હતા.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36