Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષવ-પરિચય ૧. મધુકરાન્યક્તિ. ... ... .. (કવિ રેવાશકર વાલજી બધેકા. ) ર૬૧ ૨• અવાડાનું તારતમ્પ. ••. ••• . ( 8 ) ૨૬૨ ૩વિચારશ્રેણી ... ... ... | ( આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ, ) ૨૬૩ ૪. ઉપદેશક પદ ... ... ... ( 5 ) ૨૬૪ ૫. મહાવીર જયંતિ-રાસ ... | ... (મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ, ) ૨૬૫ ૬. મોટું કાણુ? ... ... ... ... ( શ્રી “ સુધાકર ” ) ૨૬૬ ૭, અજિત સૂક્તમાળા ... ... ... (મુનિ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજ ) ૨૬૯ ૮. શ્રી મહાવીર જન્મોત્સવ ... .. ( મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) ર૭૦ ૯. દેવ ડોકટરને ... ... ... ... ... ( શ્રી લલિતાંગ’’ ) ૨૭૧ ૧૦. પરમાત્માનું અધિરાય ... ... ( મૂળ લે. શ્રી ચંપતરાયજી જેની ) ૨૭૨ ૧૧. દુઃખનાં મીઠાં ફળ ... ... ... ( શ્રી કનૈયાલાલ જ. રાવળ બી. એ. ) ર૭૭. ૧૨. જિનવરમાં સઘળા દર્શન છે. ... ... (શ્રી મેહનલાલ દી. ચેકસી ) ૨૭૯ ૧૩, ભાગ્ય શું છે ? ... ... (અનુવ અભ્યાસી બી. એ. ) ૨૮૨ ૧૪. વર્તમાન સમાચાર ( ૩ જસવંતરાયને માનપત્ર આપવાના મેળાવડા અને પંજાબ સમાચાર) ૨૮૫ ૧૫. સ્વીકાર અને સમાલોચના ૨૯૨ soooo શ્રી મહાવીર જીવનચરિત્ર. . ( શ્રી ગુણચંદ્ર ગણિકૃત ) બાર હજાર શ્લેક પ્રમાણ, મૂળ ઉપકૃત ભાષામાં, વિસ્તારપૂર્વક સુંદર શિલીમાં, આગમ અને પૂર્વાચાર્યોરચિત અનેક ગ્રંથમાંથી દોહન કરી શ્રી ગુણચંદ્ર ગણિએ સં.૧૧૩૯ની સાલમાં રચેલે આ ગ્રંથ, તેનું સરળ અને ગુજરાતી ભાષાંતર કરી શ્રી મહાવીર જીવનના અમુક પ્રસંગેના ચિત્રયુક્ત સુંદર અક્ષરોમાં પાકા કપડાના સુશોભિત બાઈ ! ડી'ગથી તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલ શ્રી મહાવીર ચરિત્રો કરતાં વધારે વિસ્તારવાળે, જીવનના અનેક નહિ પ્રકટ થયેલ જાણવા જેવા પ્રસંગે, પ્રભુના પાંચે કલ્યાણ કે, પ્રભુના સત્તાવીશ ભના વિસ્તારપૂર્વક વિવેચન અને પ્રભુએ સ્થળે સ્થળે આપેલ વિવિધ વિષયો ઉપર બેધદાયક દેશનાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૩-૦-૦ પટેજ જુદું. લખાઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ( આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું.–ભાવનગ૨. ) | For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36