Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભ્યાસને હેતુ, - ૫૪ એક પણ વસ્તુને અભાવ માણસને વિષમ અવસ્થામાં આણુ મુકે છે પણ જો એણે એ ત્રણ વસ્તુમાં પૂર્ણ પ્રવીણતા પ્રાપ્ત કરી હોય છે, તે પછી તેને તેની પોતાની બીજી ખામીઓ અવકાશને વખતે દૂર કરવાનું બની શકે છે. નિશાળે કે એથી ઉચ્ચતર ગણાતી કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ જન સમાજમાં પોતે ભળીને ભાગ લઈ શકે તેવી રીતે તેમણે દેશ વિદેશના સમાચાર જાણવા જોઈએ અને તે તેઓ એપાની–ન્યુસન પેપર દ્વારા જાણે છે. પણ જે અશિક્ષિત વર્ગ છે તેમની વાતે નિરતર બાળકોના ખેલ જેવી અર્થ વિનાની હેય છે અને એમને આનનદ એ તે જાણે તદ્દન પશુવૃત્તિજ હેયની એ છે; પણ જે પિતે બહુજ્ઞ કે બહુશ્રુત હોય છે તેને આનન્દનાં અતિ ઘણાં સાધન છેઃ દુનીઆના સર્વ ભાગોપર બનતા નવનવા અગત્યના બના–તીવ્ર બુદ્ધિએ કરેલી અભિનવ શોધે, વિદ્વાન અને સાક્ષર જનોની કૃતિઓ, લેખો–એ સર્વ એના અતિ હિતકર લાભ છે. ૨ માનસિક શિક્ષણ—આપણે શારીરિક મહારાજયમાં જાણે જૂદા જૂદા સભાસદે ( Sauncillors ) હોય તેમ ભિન્નભિન્ન અંગે-અવધે છે; એ સર્વ યથાયોગ્ય ઉદ્યમ કે વ્યાપાર વડે પ્રબળદ્રઢ કરી શકાય છે. હાથ, પગ, છાતી, સ્નાયુ વગેરેને બલિષ્ટ કરવા જૂદી જૂદી કસરત છે. ત્યારે આપણા મનને પણ શરીરને ગણી વ્યા તેવા જૂદા જૂદા અધિકારવાળા ( વિચારણ, સ્મરણ શક્તિ વિગેરે) અવયવો છે, તો તેમને પણ શા માટે એમના જેમ પિષીને વિકવર ન કરવા ? એઓને પણ તેમની સમાનજ વિકાસ થે જોઈએ. કેળવણી એ શબ્દજ “કેળવવાનું કહે છે, તે મનને પણ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24