Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra 1190 www.kobatirth.org આત્માનંદ પ્રકારા Acharya Shri Kailassagarsuri Gyanmandir ' સદ્ગુણેા છતાં ગર્વ ધરતા નથી એટલું જ નહિ પણ પરમાં પરમાણુ જેવડા અલ્પ ગુણને મોટા મેરૂ જેવડા જખ્ખર લેખી પ્રમાદ ધારે છે. પેાતાના પવિત્ર મન વચન અને કાયાવડે કાટિ ગમે ઉપગારની વૃષ્ટિ કરી ત્રિભુવનને પ્રસન્ન કરે છે, છતાં પણ જેએ સદા આત્મ લઘુતા ભાવે છે, તેવા સત્પુરૂષાવડેજ આ પૃથ્વી રત્ન ગભૉ ' જેવા સાર્થક નામને ધારે છે. અરે! આવા સત્પુરૂષને જેમ જેમ આપત્તિ પડે છે તેમ તેમ તેઓ કાંચન (સુવર્ણ ) ના સ્વભાવને ધારે છે. અત ત્રિવિધ તાપ ચાગે કલુષતાને નહિ ધારતાં નિમૅળતાને પામે છે અથવા છેદન ભેદનાદિક યા તાડન તર્જનાર્દિક વિડંબના ચેાગે પણ વિકાર નહિ પામતાં સરસ સેલડીની પેરે સામાને સરસ શાંત–રસ અર્પે છે. તેમજ ગમે તેવી યાતના પીડા પગાડયા છતાં શ્રેષ્ટ સર્જના શીતળ ચંદનનુ જ અનુકરણ કરેછે. જેમ ચદન, પોતાના પીલનાર, છેતાર કે ધસનારને પણ સરસ સુગંધ તથા શીતલતા આપે છે.તેમ પેાતાની વિડંબના કરનાર પાપી પાતરા ઉપર પણ પરાપકાર કરવા સજ્જના ખનતાં સુધી ચકતા નથી. તેવા અધમાના પણ ઉદ્ઘાર કરવા તે અભિષે છે. એવા અધમેાદ્વારક સજ્રના સદા જયવંત ઢા ! વિનીત શિષ્યે એકદા ગુરૂ મહારાજ પ્રતિ અતિ નમ્રતાથી પ્રશ્ન પૂછ્યું કે હે પ્રભુ ! આ જગતમાં ચંદ્રમાના શીતળ કિરણાના સમુદાય જેવા પરમ શાંતિ--શીતળતાને અર્પવા સમર્થ કાણુ છે? ગુરૂ મહારાજાએ તત્કાળ પ્રસન્નતા પૂર્વક પુછેલા પ્રશ્નના ઉત્તર આપ્યા કે હે વત્સ ! સર્જન પુરૂષાજ તેવા છે. વળી શાસ્રમાં પણ કહ્યું છે કે~~~ दग्धं दग्धं पुनरपि पुनः कांचनं कांतवर्ण छिनं छिन्नं पुनरपि पुनः स्वादु चैवैकम् For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24