Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતબોધ. antes de frete beste restore testedetsetestosteste toate testeretten time to turn into the stretto ધરી રાખનાર સજજન પુરૂષ પરજ તે અસર કરી શકતાં નથી. માટે દુર્જનને દૂરથી જ દેઢ ગાઉને નમસ્કાર કરવો એગ્ય છે. દુર્જન ગમે તે વિદ્યાવાળો હોય તે પણ તે મણિધર–સર્ષની પેરે દૂરથીજ પરિહરવા ગ્ય છે. લગાર પણ વિશ્વાસ કરવા એગ્ય નથી જ. દુર્જન કદાપિ પણ સાચા ભાવથી સજજનોની સ્તુતિ કરી શકતા નથી. જાણે મોઢે સીલ માર્યું જ હોય તેમ તે મુખથી સજજનોના છતા ગુણોની. પણ પ્રશંસા કરવા જરાપણ સમર્થ થતો નથી. છતાં આશ્ચર્ય છે કેતે સંત પુરૂષો પર પણ અછતા આળ તો ચઢાવેજ છે, અવર્ણવાદ બલવા લગાર પણ ડર લાગતો નથી. પિશુન્ય (ચાડી ખાવાનું) તે તેને વ્યસન જ હોય છે. “મુખે મિઠ અને દિલમાં જૂઠો એ વાતને સિદ્ધ કરી આપવા પૂરે ચતુર હોય છે છતાં આશ્ચર્ય છે કે દુની-- આમાં એક તૃણખલા કરતાં પણ કિંમતમાં તુચ્છ ગણાય છે. આવાં આવાં દૂધમાં પૂરા જોવા જેવાં અનેક અપલક્ષણથી તે જગતના ફિટકારને વેગ્ય છે. છતાં તે સજજનને તો આશીર્વાદ રૂપ છે કેમકે તેવા જળ જેવા સ્વાભાવવાળા દુર્જન વડે સજજને પિતાના સજજન સ્વભાવને નિરંતર સુધારતા રહે છે, બગડવા દેતા જ નથી. પરંતુ અસંખ્ય દોષથી દૂષિત દુર્જને તીવ્ર સંક્લેશથી અશુભ કર્મને નિકાચિત બંધ કરી બાપડા દુરંત સંસારમાં રડવડે છે. ત્યાં તેમને કોઈ પણ ત્રાણ, શરણ કે આધાર નથી. આમ સમજી, કંઈક વિચારી, પરભવને ડર ધરી તેવી દુષ્ટ દુર્જનતાથી તદ્દન દૂર જ રહેવું અને શુભ અભ્યાસના બળે સજજનતા ધરતાં શિવું. અનેકાનેક સગુણોથી સંયુક્ત સજજનોને પ્રેમાળ રવભાવ કઈક અલૌકિક જ હોય છે. તેઓ સ્વમમાં પણ પરના દૂષણે બેલતા નથી. પિતામાં ગમે તેવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24