Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખાખાન પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir stestestetesterton testestest testetest bet કી, તેની છાયા ભારતવર્ષની પ્રજામાં પ્રવત્તી, તેથી તે પ્રતિપદાના દિવસ પણ મહા પર્વ તરીકે અદ્યાપિ પૂજાય છે. અહિં ચતુર કવિષે! અનેક જાતની ઉત્પ્રેક્ષા કરે છે. શ્રી ગાતમસ્વામીએ પરાભવ કરે મેહરૂપ ચાર તે દિવસે લેાકાના ઘરમાં પેસવા લાગ્યા, તેને ખાઉંર કાઢવાને સ્રીએ સુપડુ ફૂટતી હૈાય તેમ લાગે છે—તે પ્રવૃત્તિ અધા પે ભારત પ્રજામાં દેખાય છે, પ્રિયમ્હેન, શ્રી વીરપ્રભુના જ્યેષ્ટબધુ ન દિવ ૢને પ્રભુના નિવાગ્રંથી શાકાકુલ થઈ પ્રતિપદાને દિવસે ઉપવાસ કર્યેા હતા, તેને કારકિ શુદ્ર ખીજને દિવસે તેમની ખેત સુદર્શનાએ પેાતાને ઘેર બેલાવી પ્રકારના આહાર જમાડી પ્રતિબેાધ આપી શાક રહિત કર્યા હતા, તે દિવસથી લેાકેામાં ભાઇબીજનુ પર્વ પ્રવર્ત્તલુ છે. પ્રિયમ્હેન, હવે સમજ્યાં હોા કે દીવાલી પર્વે એ ખરેખરૂ જન પર્વછે. જો કે લોક રૂઢીથી તે સર્વ કામેાના પર્વ દિવસ થઈ પડચાછે માટે તમારા જેવી કુલીન શ્રાવિકાએએ તે પર્વનું મહાત્મ્ય સમજીવિચારી કાલી ચાદશની રાત્રે ઉતાર મૂકવા આદિની મહા મિથ્યાત્ય દાખવનારી પ્રવૃત્તિથી દૂરજ રહેવું. મ્હેન, આ પર્વ આપણી શ્રાવક વર્ગને માન્ય છે, તેમાં આપણું ખરૂ કતૅબ્ય શું છે તે તમે એકામચિત્ત શ્રવણુ કરશે. ચતુર્દશી અને ઢીપોત્સવની અમાવાસ્યા એ બેઉ દિવસ બને તા ઊપવાસ કરી પ્રભુની આ પ્રકારી પૂજા કરવી જોઇએ. તેનાં પચાર હજાર પુષ્પાથી જ્ઞાનની આરાધના કરવાની છે. આ મહા પર્વને દિવસે ચાવીશ જિતના પંટ્ટની આગલ પ્રત્યેક જિનને ઉદ્દેશી પચાસ હજાર અક્ષત ગણતાં બાર લાખ અક્ષત એકત્ર થાય તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24