Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના પ્રકાશ તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આધીન માસની અમાવાસ્યાને દિવસે પર્યકાસન કરી બેઠા. તે સમયે ચંદ્ર નામે સંવત્સર, પ્રીતિવદ્ધને નામે માસ, નંદિવર્દન નામે પક્ષ, ઉપશમ નામે દિવસ, દેવાનંદા નામે રાત્રિ, સવયંસિદ્ધ નામે મુહૂર્ત, અને નાગ નામે કરણ આવેલ હતા. રાત્રિના પાછલા ભાગે ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતા પ્રભુના નિર્વાણને સમય આવ્યે. પ્રિયબહેન, તે પવિત્ર દિવસ તેજ આ ભારતવર્ષની દીપિન્સવીને દિવસ છે. પ્રભુના નિર્વાણ કલ્યાણથી અલંકૃત એ મહાપર્વ વિશ્વને માન્ય થયેલું છે. તે પર્વને પવિત્ર જૈને એ કેમ પ્રસાર કરવો જોઇએતે વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. કાળે કરીને વિવિધ મિથ્યાત્વમાં આક્રાંત થયેલી ભારતવર્ષની પ્રજા તેને જુદા જુદા પ્રકારે ઉજવે છે, તથાપિ તેમના ઉદ્દેશ શિવાય બધી ક્રિયાઓનું તે અનુકરણ કરે છે. પ્રિયબહેન પ્રસન્ના, જગન્યૂજ્ય અને જગદગુરૂ શ્રી વીરપ્રભુએ નિવાર્ણ સમયની પહેલાં ઇંદ્રની સાનિધ્ય પાપફળવિપાકના પંચાવન અધ્યચન પુછયા વિના કહેલા તે અપૃષ્ઠવ્યાકરણના નામથી ઓખા છે. મરૂદેવા માતાનું પ્રધાન નામે અધ્યયન પ્રરૂપતાં તેમને કાળ ધર્મ નજીક આવે એટલે અંતર્મુહૂર્તનું શૈલેશીકરણ કરી, ત્રણગ રૂંધી પ્રધાન અધ્યયન ભાવતાં શુકલ ધ્યાનને એથે પાયે પાંચ હd અક્ષરની સ્થિતિ વાળું ચદમું અગી ગુણ સ્થાન પ્રાપ્ત કરી એ કૃપાળુ ભગવંત આ ભારતવર્ષને છોડી નેક્ષરૂપ મહેલમાં પધાર્યા હતા. તે અમાવાસ્યાને દિવસ કે જે દીપત્સવીના પર્વરૂપ હતા, તે દિવસે અઢાર કોશલના અધિપતિ પ્રભુને વાંદવા આવ્યા તે પિસહ, ઉપવાસ કરી રહ્યા હતા. તેઓએ ભગવંતનું નિર્વાણ સાંભળી વિચાર્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24