________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીવાળી પર્વ.
છે. આપણી સ્ત્રી જાત કેવી અધમ દશા ભેગાવશે અને લોકે કેવી નિર્બલ અધમ અને અકૃત્ય કરનારા થશે તે પણ સાંભળતાં કંપાયમાન થાય તેવું છે. પ્રિયબહેન, શ્રી વીરપ્રભુએ ઉત્સાર્પણ અને અવસાપણી મળી વીશ કેડીકેડી સાગરોપમનું કાલચક્ર એવા અનંત કાલચક્ર આ ભરતક્ષેત્રમાં થયેલા છે અને થશે—એમ દર્શાવી, શ્રોતાઓને ચકિત કરી દીધા હતા. એ કૃપાલુ મહાશય જયારે કાલચક્રનું વર્ણન કરતા હતા, તેવામાં એ મહાશયના જાણવામાં આવ્યું કે, હવે આ શરીરના આયુષ્ય કર્મનો અંત અલ્પ સમયમાંજ થવાના છે. આ ખબર જ હું મારા અનન્ય ભકત ગૌતમને કહીશ તે તેને ધર્મરામ ને લઈ મનમાં ક્ષોભ થશે. એ પરમ ગુરૂભકતના હૃદયમાં મારા વિયેગનો આધાત થશે–આવું ચિંતવી મહાનુભાવ ભગવતે પોતાના પ્રિય ગણધર ગામને બોલાવી નીચે પ્રમાણે કહ્યું. ( ભદ્ર ગૌતમ, તમારા જેવા પ્રબુદ્ધ મુનિને કરવા ગ્ય એક ખરેખરા ઊપકારનું કાર્ય છે. તમે પરમ ગુરૂભક્ત છે, મારી આજ્ઞા પ્રમાણે દઢતાથી વ તેનારા તમે એકજ મહાનુભાવ શિષ્ય છે અહિં નજીક એક ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે. તેને જીવ ભવિ છે. જો કોઈ તેને પ્રતિબોધ આપે છે તેનું સત્વર કલ્યાણ થાય તેમ છે. તે ભદ્રપ્રકૃતિ વિપ્ર તમારા જેવા પ્રબુદ્ધ મુનિના પ્રતિબંધને ચોગ્ય છે.
શ્રીવીર પ્રભુના આવા વચન સાંભળી ગૌતમ ખુશી થયા. પોતાના પ્રભાવિક ગુરૂની આજ્ઞા માન્ય કરી તત્કાળ ત્યાં ગયા અને તે ભદ્રિકાત્મા દેવશર્મા બ્રાહ્મણને તેમણે પ્રતિબંધ આવે.
વહાલી બેન, ગૌતમ સ્વામી ગયા પછી શ્રીવીર ભગવંત મેહે
For Private And Personal Use Only