Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દીવાળી પર્વ. Acharya Shri Kailassagarsuri Gyanmandir r જૈન મુનિની તેમજ શ્રાવકાની ભવિષ્ય સ્થિતિને લાગુ પડતુ છે. પાખડીઓ–મિથ્યાત્વીએાના ધામઁક આડ ંબરમાં માહ પામનારા શ્રલંકાને તે યથાર્થ લાગુ પડે છે. તે શિવાયના સ્વપ્ને પણ યતિ અને ગૃહસ્થાના વિપરીત આચારને સૂચવનારા છે. પ્રિયમ્હેન, તમે ઢીલાળીપર્વના ખરા હેતુ સમજીને ચેષ્ય પ્રવૃત્તિ કરતા નથી, તે અનુચિત છે, જ્યારે તમારા જેવી કુલીન શ્રાવિકા અજ્ઞાનરૂ પી માહમાં મગ્ન થઈ આ પર્વનું મહાત્મ્ય સમજે નહીં તેા પછી શ્રાવિકાભાસ શ્રાવિકાઆની તા શી વાત કરવી ? એ ભવિષ્ય સૂચક સ્વમના પ્રભાવનું પ્રથમ કારણ તમેજ થાએ છે. પાંચમા આરાના પ્રવતૅનનુ પ્રથમ ઉદાહરણ તમારા જેવી શુદ્ધ શ્રાવિકા થાય, એ કેવા ખેદની વાત તમારે હૃદયથી વિચાર કરવા જોઇએ કે, “હુ જૈનથ્થુ, હું ત્રીરાસનની પ્રભાવક શ્રાવિકા છુ, વર્ષનાં પ્રત્યેક પર્વ મારે જૈન શાસ્ર પ્રમાણે આરાધ્ય છે. ' શુદ્ધ ભાવથી આવે વિચાર કરી તમારે પ્રશ્નતેંવુ જોઇએ. કઢિ અજ્ઞાત હૈ। તે કાઇ ગુરૂ મહારાજના મુખથી દે સુબુદ્ધ શ્રાવકના મુખથી તમારે પર્વની હકીકત જાણવી જોઈએ. પ્રિય સ્હેન, દીવાળીના તહેવારની ઉત્પત્તિનું મૂળ કારણ શ્રી વીરપરમાત્માના નિર્વાણાત્સવ છે. ' ' For Private And Personal Use Only પ્રસન્ના નંદાનાં ચરણમાં નમી પડી અને અલિ જોડી ખેલી—ઉપકારી વ્હેન, આજ દિન સુધી હું દીવાળી પર્વને જૈન પર્વ તરીકે જરાપણ જાણતી ન હતી. હું અજ્ઞાન રૂપી મહાસાગરમાં મગ્ન છું. પણ શ્રી વીરપ્રભુએ પુણ્યપાલ રાજાના આઠ સ્વમનું વર્ણન કરી પછી શું કહ્યું તે કૃપા કરીને કહે.. આનંદા બેલી—જિજ્ઞાસુ હેન, તેવમતુ નિષ્ય વૃત્તાંત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24