________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનઃ પ્રકાશ
testestestest testestestel
intertestatate
પ્રસંશા——ઉપકારી વ્હેન, તે આઠ સ્વપ્ના સ’ક્ષેપમાં કૃપા કરી
જણાવશે.
આનદા—હૈન પ્રસન્ના, જિજ્ઞાસા હોય તેા ધ્યાન દઇ સાંભલા પહેલા સ્વમમાં જીણે હસ્તિશાલામાં હસ્તીનુ દર્શન થયું હતું. બીજે સ્વપ્ન ચપલ વાનર જોયા હતા. ત્રીજે સ્વપ્ન કાંટાવાલુ ક્ષીર વૃક્ષ જોયુ હતુ. સાથે સ્વપ્ન ભરેલા સરોવરને છેડી અલ્પ જલમાં સ્નાન કરતા કાકપક્ષી જોયા હતા. પાંચમે સિહુના શબને દેખી દૂર રહેતા જાનવરને જોયા હતા. છઠે ઉકરડા ઉપર ઉગતા કમલને અવલોક્યુ હતુ. સાતમે ઉખર ક્ષેત્રમાં ખીજ વાવેલું જોવામાં આવ્યુ, અને આઠમે સ્વપ્ને સુવર્ણના કુ ંભને મલિન ખને ભગ્ન થયેલા જોયા હતા.
પ્રિયમ્હેન, એ આઠ સ્વમના ભાવાર્થ દયાળુ પ્રભુએ વિસ્તારથી કહી સભલાન્યા હતા. જે તમને પ્રસ ંગે વિસ્તારથી કહી સ ંભલાવીશ. સક્ષેપમાં એટલુ કહેવાતુ કે, તે આઠ સ્વમના અનુભવ ઉપરથી આ પાંચમા આરાની ભવિષ્ય સ્થિતિનુ ખ્યાન પ્રભુએ યથાર્થ રીતે કહી સંભલાવ્યુ‘ છે, અને તે પ્રમાણે હાલમાં પ્રવર્ત્તન પણ થતું આવે છે. પ્રથમના એ સ્વમ ઉપરથી એ મહાશય વીરપરમાત્માએ જૈન સુનિઆની ભવિષ્યની સ્થિતિ વિષે સૂચવેલું છે. જીર્ણ હસ્તિથાલા સમાન અતિ દુઃખદાયક ગૃહસ્થાવાસમાં પીડા પામનારા પામર લોકો તેમાંથી નીકળી દીક્ષા લેવા ઉત્સુક થશે નહીં. કઢિ ઉત્સુક થઈ તેમાંથી ખાહેર નીકલશે તેા પાછા તે તેમાંજ પડવાને તૈયાર થશે. મહાવત રૂપ નવીનશાલામાંથી ભ્રષ્ટ થઇ તે ગૃહસ્થાવાસની જીર્ણ શાલામાં પાછા દાખલ થશે અને વાનરોની જેમ ચપલતા ધરનારા શિથિલ પરિણામી બકુલ કુશીલ યતીએ થશે. ત્રીજું અને ચાથુ સ્વમ
For Private And Personal Use Only