Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાનંદ પ્રકાશ હs & &&& &star કહેતાં તેની અંદર પૃથ્વીપુરનગરના પૂર્ણ રાજા અને સુબુદ્ધિ નામે તેના મંત્રીનું એક ચમત્કારી દ્રષ્ટાંત કહી સંભળાવ્યું, જેમાં ઘેલા થઈ ગયેલા લેકની ઘણી ગમ્મત દર્શાવી છે. તે પછી પ્રભુએ ભવિ. ધ્યમાં થનારા જૈન આચાર્યો અને જૈન રાજાઓની વર્ષ સંખ્યા પ્રમાણે ભવિષ્ય રથતિ કહી સંભળાવી હતી. જેમાં આપણા શાસનની રિથતિ વિષે ઘણું સારું અજવાળું પાડેલું છે. પ્રસન્નાએ શંકા કરી પુછયુ, બહેન, જો તે પ્રમાણે પાંચ આસમાં પ્રવર્તન ચાલશે તો પછી આપણા ધર્મને ઉછેદ થઈ જશે. તે પછી ભારતવર્ષ ઉપર જૈન એવું નામ પણ નહીં રહે. કહે બહેન, તેનું શું ? આનંદા–પ્રિય બહેન, એવું માનશે નહીં. આહંત ધર્મ શાશ્વતે. છે. શ્રી વીર પ્રભુએ તે પ્રસંગે જણાવ્યું છે કે, વિક્રમ સંવતના છે હજારને ત્રીશ વર્ષ પછી જૈન ધર્મની પાછી ઉન્નતિ થશે. જૈન મુનિ એની પૂજા પ્રભાવનાને ઉઘાત થશે. પાખંડી લિંગીઓને પ્રતાપ - હઠી જાશે. મિથ્યાત્વનું મહાબલ નિર્બલ થઈ જશે. શાસનની અવનતિને કરનારે. ભમરાહ ઉતરવાથી જરા આરાધન કરવા વડે દેવતાઓ પ્રગટ થશે. જૈન વિદ્યા, મંત્ર, તંત્ર અને યંત્રના પ્રભાવ પ્રદીપ્ત થશે. પ્રિય બહેન તે વિષે નિઃશંક રહેજે. વલી. શ્રી વિરપ્રભુએ પિતાને મુખ્ય ગણધર ગતમ મહાશયને પોતાની પછવાડે દુર્ગતિ અને સદ્ગતિ પ્રાપ્ત કરનારા આચાર્ય તથા સૂરિની પણ બરાબર સંખ્યા સૂચવેલી છે, જે હું તમને બીજે પ્રસંગે જણાવીશ. | જિજ્ઞાસુ ભગિની, દીવાલી પર્વના વ્યાખ્યાનમાં પાંચમા આરાની, રિથતિનું બીજું જે ખ્યાન આપેલું છે, તે સાંભળતા ત્રાસ છુટે તેવું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24