Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org م આત્માનંદ પ્રકાશ તરફ પ્રસારતા હતા. તેવા મનહર સમયે આનંદા શ્રીજિનપૂ કરી, ઉત્તમ ભાવનાથી પ્રભુના રતનતું મધુર ગાન કરી, અને સ્રીવેદની કનિષ્ટ કર્યું પ્રકૃતિને નિર્બલતા આવી ચૈત્યદ્વાર આગલ ઉભી રહી હતી. તે સમયે પ્રસન્ન મુખ વાળી પ્રસન્ના પણ પ્રભુના દર્શન કરીને બહાર આવતી હતી તે આનંદાની દ્રષ્ટિએ પડી, ઉપકારી આનદાને મળવાથી પ્રસન્નાનું હ્રદય અતિશય પ્રસન્ન થયુ. તે વિનયથી ખેાલીદ્વૈત આનંદા, પ્રત્યેક દ્વિવસે તમારા સહવાસ મને ધર્મ વૃદ્ધિતું કારણુ થઇ પડે છે. પર્યુષણ પર્વનું માહાત્મ્ય અને તે પર્વમાં કરવા ચાગ્ય કર્ત્તવ્ય તમારી પાસેથી જાણવાથી મને ઘણા લાભ થયા છે. જ્યારથી તમે ગુરૂના વ્યાખ્યાને સાંભલવા મને સૂચના કરી છે, ત્યારથી હું એકાગ્ર ચિત્તે તેમ કરવાને પ્રવ ત્તુછુ. પ્રિયમ્હેન, મને વ્યાખ્યાન સાંભળવામાં ધણેા રસ આવેછે. કાઇ કાઇ વાર તેા શરીર ઉપર રામદ્ગમ પણ થઇ આવે છે. આના સાનંદા થઈ માલી-હેન પ્રસન્ના, તમારૂ ધાર્મિક અને સ ંસ્કારવાળુ હૃદય જોઈનેજ મને કહેવાની હેશ થાય છે. તમારા ભવિક આત્મા ઉંચી ગતિના અધિકારી છે, એમ મને ખાત્રી થાય છે. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે, જે ભવિક જીવ હાય તેજ ધર્મ દેશનાના અધિકારી છે. ભવિક પ્રાણીને ધર્મ કથા પ્રીતિ ઉત્ત્પન્ન કરે છે. ભવિકતુ જીવન ઉત્તમ ગતિ સંપાદન કરવા સ ંપૂર્ણ રીતે ચેાગ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિયજ્જૈન પ્રસન્ના, આજે તને ઘણે દિવસે જોવામાં આવ્યાં તેનુ શું કારણ છે ? જો કહી શકાય તેવુ' હાય તા કહેા. પ્રસન્ના આનંદ પૂર્વક બેલી-ઉપકારી હેન, આજકાલ દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે, તેથી અનેક જાતના ગૃહ કાર્યમાં હું ગુથાઈ રહ્યું For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24