Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ આમાનંદ પ્રકાશ, etortester tertentu tertenties tertenties tentetstestest startertentes tertentantes en el destinat contain ભિન્ન ભિન્ન વિષયથી કેળવવું જોઈએ, કે જેથી તે અતિ સાવધ અતિચંચળ અને અતિ બળવાન થાય. વળી તે સત્વર દૂરદશી, એક દમ ગ્રહણ શક્તિ–તીમતિવાળું, સદસદ્ધિક સમજનારું, રહેલું દઢતાથી પાલન કરનારૂં, વિસ્મૃતને શીધ્ર સ્મૃતિપથમાં લાવનારૂં, યથાશ્રત નિવેદન કરનારું, તુલના શક્તિમાં ચતુર, યેજના શક્તિ માં પ્રવીણ, ઉપાયને વિષે તત્પર અને એ સર્વે ઊપરાંત વ્યવસ્થિત, સમતેલ અવિધી અને કાર્ય સાધક બને એવું થવું જોઈએ. આ બધું માનસિક શિક્ષણથી જ બને છે. માનસિક શિક્ષણના આવાઆવા ફાયદા છે. - શિક્ષણના સમ્બ ધમાં એના જે બે હેતુઓ ઉપર ગણાવ્યા તેનો સંક્ષેપથી ફક્ત બે શબ્દમાં જ સમાવેશ થઈ જાય. (૧) અધ્યા પન અથવા ઉપદેશ કે બેધ. (૨) સંકરણ કે સંસ્કાર અથવા કેળવણી. આ બેઉને વારંવાર લેકે એકજ અર્થમાં વાપરે છે, પણ એમાં મોટે તફાવત છે. “અધ્યાપન' એટલે અભ્યાસ કરાવે, શીખવવું. સંકરણ એટલે ઉચતિ અનુષ્ઠાન વડે માનસિક શક્તિને પ્રબળ કરવા રૂપ સંસ્કાર આપવા. અભ્યાસથી અમુક હદ સુધીનું જ્ઞાન અને કંઈક કંઈક બુદ્ધિ કૌશલ્ય પ્રાપ્ત થાય છે, પણ કેળવણી કે સંસ્કારથી આતર શક્તિઓ એવી રીતે કેળવાય છે કે તેથી જ્ઞ ન સંપાદન થવા ઉપરાંત બુદ્ધિ પણ વ્યવહારચિત થાય છે. અભ્યાસથી આપણે કંઈક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, સંસ્કાર કે કેળણીથી આપણે એ ભણતરના યથાયોગ્ય ઉપગ કરતાં શીખીએ છીએ ભણતર છે તે આપણા જીવનની અમુક અમુક રિથતિને પહોંચી વળવાને આપણને સાધને પુરાં પાડે છે, અને કોઈ અમુક વ્યવહાવ્યાપારને અર્થે આપણને ગ્યતા બક્ષે છે, ત્યારે કેળવણી આપ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24