Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળી પર્વ ૫ kter tertentuan tetszetestere treatestar tertenties teritüntetett testretes tente tratare testeretes se ણને સર્વ પ્રકારના વ્યવહાર અને સર્વ જાતની સ્થીતિને બંધ બેસતા આવે તેવા સર્વ માન્ય નિયમો અપે છે. કેળવણી અને શિક્ષણ ઉભય એકજ પદ્ધતિના અવયવ હેઈ સમવાય સંબંધથી જોડાયેલા છે, પણ શિક્ષણ એ કેળવણીની માત્ર એક શાખાગૌણ શાખા છે. - ભિન્ન ભિન્ન મનુષ્યનાં શરીર જેમ વિવિધ પ્રકારનાં હોય છે તેમ મન પણ અનેક જાતના હોય છે. કેટલાએક સ્વભાવતઃ નિર્બળ બાંધાના હોય છે તેમને જે વિવેક પૂર્વક શિક્ષણ આપવામાં આવે તે તેઓ નિઃસંશય બળવત્તર થાય છે કે એક એવી જગ્યતાવાળા મજબુત બાંધાવાળાને તે એ ન પહોંચી શકે તે પણ ઉત્તમ પ્રકારની યોજનાવાળી કેળવણી સર્વ વ્યકિતને સર્વથા અને સત્ર લાભદાયક થઈ પડે છે. તંત્રી, દીવાળી પર્વ. માલિની. ભવિક તમ' વિદાર, જ્ઞાનદીપે પ્રકાશે, પરહરી ભવ આધિ, વ્યાધિને જે વિકાશે વિનય ધરી નમે છે, જેને દેવ સર્વે, જિનવર સુખ આપે તેહ દિવાળી પર્વે. (આનંદા ને પ્રસન્નાનો સંવાદ.) ગગનમણિ સૂર્ય પોતાના કિરણોથી નભોમંડળને અલંકૃત કરી રહ્યા હતા. પ્રભાત વાયુ રવિવિકાશી કમલની સુગંધ ચારે ૧ અજ્ઞાન રૂ૫ અંધકાર. ૨ દૂર કરીને. ૩ મનની પીડા, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24