Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 197
________________ ફેડાઈ.. એવું કષાય ૧૬ હવઇ નવ નોકષાય કર્મબંધનું કારણ. કષાયચ્યું સહચારી ભણી નો કષાય કહીશું. કાંઈ હાસ્યનું કારણ દેખી અથવા ઈમ કહઈ મનઇ વિશેષછે જે હાંસુવઇ, તે કર્મ બંધનું કારણ.. જે જીવનઇ કિસીઇં વસ્તુ ઉપરિ સકારણ નિ:કારણ મન સમાધિ માનઈ. તે રતિ કહીએ કર્મ બંધનું કારણ.. કિસી વસ્તુ ઉપર કારણ નિષ્કારણ મન અપ્રીતિ માનઇ તે અરતિ કહીઇં. કર્મબંધનું કારણ.. જે કિસી વસ્તુ નઇ વિનાસિ અથવા ઈમઈ વિષાદ દુઃખ ઉપજઇ તે શોક કર્મ બંધનું કારણ કહીછે.. જીવન કાંઈ કારણિ, અથવા મનનઇં સંકસ્યોં ભય ઉપજઈ તે ભય કહીઇ, કર્મ બંધનનું કારણ.. કાંઈ અશુચિ વસ્તુ દેખી અથવા મનઈ સંકલ્પી જંહીયાની સૂગ ઉપજઇ તે જુગુપ્સા કહી છે. કર્મબંધનું કારણ.. જે પુરુષ નઇં સ્ત્રી ઉપરિ રાગનઉં અભિલાષ હુઇ તે પુરુષવેદ કહીં. કર્મબંધનું કારણ તૃણના પૂલાની અગ્નિ સરીખું, જિમ તૃણ નો પૂલો લગાડ્યો તાણ્યું મોટી જાલા નીકલછે. પછઈ ઉલ્ટાઈ જાઈ તિમ પુરુષ વેદનઉં પહિલે અભિલાષા તીવ્ર હુઈ પછઈ સ્ત્રી સેવ્યા પૃઠિ તત્કાલ નિવઈ.. સ્ત્રીનઈ પુરુષ ઉપરિ રાગનો અભિલાષા તે કહીશું સ્ત્રીવેદ કારિષ આગિ સરિખો જિમ તે કારિષાનો આગિ પહિલો મંદ હુઈ જિમ જિમ હલાવીયઇ તિમ તિમ અધિક અધિક8 પ્રજવલઇ, તિમ સ્ત્રી વેદઈ પુરુષને સ્પર્શાદિકે કરી અધિક અધિક બાધઇં.૮ પુરુષઈ અનઇં સ્ત્રી વેદઉંપરિ રાગનો અભિલાષ તે નપુંશક વેદ, નગર બલતું ઘણા કાલ લહઈ મોડું ઉલ્હાઈ ઈમ નપુંશક વેદ ઈ દોહિલો નિવર્તઇ.. એ નવ નોકષાય કર્મબંધનું કારણ એ ૨૫ કષાય, ત્રીજું કર્મ બંધનું કારણ. ચઉથું કર્મ બંધનું કારણ ૧૫ યોગ, મનુષ્યના કાયરૂપ વ્યાપાર કહીશું. ૧૫ પાછલિ વરણવી છછે. એવું કારણ પ૭ ભેદ કર્મબંધના કારણ હવઇં. એ કર્મ બંધના કારણ તેરે થાનકે વિચારીયઈ છછે. કિહાં કેતલા હુઇં ઈસી પરશું. પૃથ્વીકાયનઇં મિથ્યાત્વ ગુણઠાંણદં વર્તતાં પાંચ મિથ્યાત્વમાંહિ એક અનાભોગિક મિથ્યાત્વ, બાર અવિરતિમાંહિ એક સ્પર્શનેંદ્રિયની અવિરતિ અનઇ છે જીવ વધની અવિરતિ જે ભણી પૃથ્વીકાયઇં કરી છઇં જીવની વિરાધના હુઇ, એવું અવિરતિ, સોલ કષાય અનઈં નવ નોકષાયમાંહિ ૧૬૮ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258